રીંગણ નું ડખુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ચમચી ચણાનો લોટ
  2. ૩વાટકી છાશ
  3. રીંગણ
  4. ૧ વાટકી લીલી ડુંગળી ઝીણી સમારેલી
  5. ૧ ચમચી ગરમ મસાલો
  6. ૧ ચમચી ધાણાજીરૂ
  7. ૧ હળદર પાઉડર
  8. ૧ ચમચી જીરૂ વઘાર માટે
  9. ૧ ચમચી તેલ
  10. ૨ ચમચી ઘી
  11. ૧ ચમચી જીરૂ વઘાર માટે
  12. ૧ સૂકુ લાલ મરચું વઘાર માટે
  13. ચપટીહિંગ
  14. મિઠુ સ્વાદ અનુસાર
  15. ૨ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  16. ૪ ચમચી ખાંડ ગળપણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા છાશ નેં એક તપેલીમાં કાઢી લો, તેમાં ચણાનો લોટ ૩ ચમચી નાખી મિક્સ કરી લો, તે મિક્સ માં ૧ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરો વલોણી થી ગેસ પર ઉકાળવા મુકો,

  2. 2

    બિજી બાજુ કઢાઈમાં ૧ચમચી તેલ ૨ ચમચી ઘી નાખીને ગરમ થાય એટલે તેમાં સૂકુ લાલ મરચું, જીરું નાખી ફૂટવા દો, તેમાં રિંગણ નાં નાના ટુકડા, ઝીણી સમારેલી લીલી ડુંગળી, અને આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેર સાતડો, શેકાઈ જાય એટલે ૫મિનીટ પછી, ગરમ મસાલો, ધાણાજીરૂ, ચપટી હળદર, નાખી સાંતળો, છેલ્લા તેમાં મિઠુ સ્વાદ અનુસાર નાખો, પછી ઉકાળેલું મિશ્રણ છાશ નું તેમાં નાખી ધમે ધીમે મિક્સ કરી લો ૫મિનીટ ઉકાળવા દો, છેલ્લા તેમાં ખાંડ નાખી ઉકાળવું ૫મિનીટ માં તૈયાર થઈ ગયું આપડું સ્વાદિષ્ટ રિંગણ નું ડખૂ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

ટિપ્પણીઓ

Similar Recipes