રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કિટ ના ટુકડા અને ખાંડ ગ્રાઈન્ડર માં ક્રશ કરો
- 2
ત્યાર બાદ તેમાં તેલ અને દૂધ નાખી ને ખીરું બનાવો.
- 3
તેને પાંચ મિનિટ રેવા દો. કુકર માં મીઠું નાખી ગરમ થવા દો.
- 4
હવે ખીરું માં સોડા અને થોડું દૂધ નાખી બરાબર હલાવો.
- 5
હવે એક સ્ટીલ ના ડબ્બા માં તેલ લગાડી ખીરું નાખી કુકર માં 25 મિનિટ રેવાદો. ટુથપીક નાખી ચેક કરી લેવું.
- 6
કેક ઠંડી પડે એટલે કાઢી જેમ્સ અને કેડબરી ના છીણ તી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બિસ્કિટ કેક
#goldenapron3 #week2 ફ્રેન્ડ અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બારની વસ્તુ લાવવામાં મુશ્કેલી પણ થાય છે. તો આજે આપણે માત્ર ૩ વસ્તુમાં જ બનતી બિસ્કિટ કેક બનાવશું જે ખૂબ જ જલ્દી બની જાય છે.અને વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી. Sudha B Savani -
-
-
-
-
-
બિસ્કિટ કેક
#માઇઈબુક#વીકમીલ૨#કાંદાલસણ એમાં મેં ૪ જાત ની બિસ્કિટ લીધી છે તમે કોઈ એક બિસ્કિટ થી પણ બનાવી શકો છો જો ક્રીમ વગર ની બિસ્કિટ બનાવો તો દળેલી ખાંડ અને કૉકો પાઉડર ઉમેરવો.. Pooja Jaymin Naik -
-
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
ઓરિઓ બિસ્કિટ કેક
#માઇઇબુક#post 3ઓરિઓ બિસ્કિટ કેક નાના થી માંડી ને મોટા ને ખાવામાં ખૂબ જ ભાવશે અને એ પણ ઘરે બનાવેલી 😋😋😋 Jaina Shah -
સ્ટીમ બિસ્કિટ કેક
#હેલ્થડે #પોસ્ટ-4 આ કેક મારી દીકરી ની ફેવરિટ છે.. જ આજે એને જાતે બનાવી.. ઘરે હાજર હતી એ વસ્તુ થી ડેકોરેશન કર્યું છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
-
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
-
-
# ચોકોલેટ બિસ્કિટ કેક
#ઇબૂક૧#૪૧#લવઓવેન વિના ને મેંદા કે ખાંડ વિના ફટાફટ બનાવી શકતી કેક એટલે બિસ્કિટ કેક જેને આજે હું એ બુક અને વેલેન્ટાઈન ડે ની લવ માટે મુકીશ.. Namrataba Parmar -
-
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10142579
ટિપ્પણીઓ