સુનહેરી ભીંડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાને ધોઈ અને કોરા કરી લો
- 2
ત્યારબાદ તેને એકદમ પાતળી લાંબી ચિપ્સ સમારી લો ત્યારબાદ ચિપ્સ મે ડીપ ફ્રાય કરી લો થોડી brown જેવી થાય એટલે તરાઈ ગઈ સમજવું એટલે બહાર કાઢી અને તેના ઉપર આપડે લીંબુનો રસ ચાટ મસાલો મીઠું મરચું ઉમેરી સરખી રીતે હલાવી લેશો સર્વ કરવા માટે વચ્ચે આ સુનહેરી ભીંડી મૂકી આજુ બાજુ છું કોબીજ થી સજા આપવી સર્વ કરીશું આ starter dish છે આ ફોટામાં દર્શાવ્યા પ્રમાણે સર્વ કરીશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કિ્સ્પી ભીંડી (Crispy Bhinda Recipe In Gujarati)
#EB#Week1અમારા ઘરમાં ભીંડા ને અલગ અલગ રીતે બનાવી છીએ. કયારેક સાદો ભીંડા, કયારેક ભરેલા ભીંડા, દહીંવાળા ભીંડા,ભીંડા ની કઢી આ રીતે લઈ છે. આજે અમારા ઘરમાં બધાં ને ભાવે તેવી કિ્સ્પી ભીંડી બનાવી છે. Chhatbarshweta -
ભીંડી દો પ્યાજા
#સુપર સમર મીલ્સ #SSMમારા ઘરમાં ભીંડો બધા ને ભાવે એટલે ભીંડી ફ્રાય, આખો ભીંડો, ભીંડી-આલૂ, કુરકુરી ભીંડી, દહીં ભીંડી વગેરે બનાવું. આજે ભીંડી દો પ્યાજા ટ્રાય કર્યું.. જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Dr. Pushpa Dixit -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#RB5ભીંડી દો પ્યાઝા એ એક લોકપ્રિય રોજિંદી ભારતીય સબ્જી અથવા સાઇડ ડિશ છે જે રોટલી, પરોઠા અથવા નાન જેવી ફ્લેટબ્રેડ અને ભાત સાથે ખવાય છે.જો તમે પણ અમારા જેવા ભીંડા અને ડુંગળી પ્રેમી છો, તો આ ફ્રાઈડ ક્રિસ્પી ભીંડી દો પ્યાઝા રેસીપી ચોક્કસથી અજમાવો . Riddhi Dholakia -
-
કુરકુરી ભીંડી (Kurkuri Bhindi Recipe In Gujarati)
#EB#WEEK1#CookpadIndia#Cookpadgujarati#kurkuribhindi#Bhindiભીંડા એક એવું શાકભાજી છે જેને તમે અલગ-અલગ રીતે બનાવી શકો છો. જેમ કે, દહીંવાળું ભીંડાનું શાક, ભરેલા ભીંડાનું શાક. આજે આપણે કુરકુરી ભીંડી બનાવતા શીખવીશું, જેને તમે ક્રિસ્પી ભીંડી પણ કહી શકો છો. કુરકુરી ભીંડી રસોડામાંથી સરળતાથી મળી રહેતી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. Vandana Darji -
ભીંડી ડો પ્યાઝા
#ડીનર આ રેસીપી અત્યાર સુધીની મારી ભીંડીની વાનગી મા એકદમ અલગ, ને મારી પ્રિય વાનગી છે, ભીંડી મને અલગ અલગ રીતે બની હોય તો વધારે ગમે છે, એક ની એક રીત કરતા, ભીંડી ડો પ્યાઝા ખૂબ જ ટેસ્ટી સબ્જી છે, આજની વાનગી "ભીંડી ડો પ્યાઝા " તૈયાર છે, Nidhi Desai -
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
-
-
-
ભરવા ભીંડી(Bharva bhindi recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૧મારા ઘરે આ વારંવાર બને છે અને મને પણ બહુ ભાવે છે. આ ગ્રેવી વાળુ ઠંડા બાજરા ના ઢેબરા અને થેપલા સાથે ટેસ્ટી લાગે છે. Avani Suba -
ભીંડી(bhindi sabji recipe in gujarti)
કુરકુરી ભીંડી બિહારી સ્ટાઈલ મા ,એક એવી વાનગી જે નાના મોટા સો ને ભાવે,જે લોકોને ભીંડી ભાવતી નો હોય એવા લોકો ને ચખાડો તો એ પણ ખુબ મોજ થી ખાસે.આ ભીંડી તમે એકવાર ખાઓ તો વારંવાર બનાવશો.#ઈસ્ટ #પોસ્ટ 3 Rekha Vijay Butani -
-
સમોસા રગડા ચાટ (Samosa Ragda Chaat Recipe In Gujarati)
#FFC6# food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
ભીંડી મસાલા (bhindi masala recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post 25ભીંડી મસાલા બનાવવાની બધાની રીત અલગ અલગ હોય છે ભીંડી મસાલા માં મસાલો જ મેઇન છે મસાલો ભરપૂર હોય તો જ ખાવાની મજા આવે છે થોડી વાર લાગે છે... પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Hetal Vithlani -
-
કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલ ભીંડી(stuff bhindi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સુપર શેફ2 Devika Ck Devika -
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ1# પોસ્ટ૨ Nidhi Chirag Pandya -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ ભરેલા આખા ભીંડાનું easy version છે. જ્યારે ભીંડા માં મસાલો ભરવાનો ટાઈમ ન હોય ત્યારે મસાલાને ભીંડાની ચીરોમાં રગદોળી સરખા જ ટેસ્ટ વાળી મસાલા ભીંડી બનાવું છું. Dr. Pushpa Dixit -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881405
ટિપ્પણીઓ (2)