રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરની દાળ ને બાફી લેવી
- 2
બાફેલી દાળ ને ગેસ ઉપર રાખી તેમા શાકર નાખી થોડીવાર હલાવી શાકર અને દાળ શરશ લચકા પડતુ થાય અને પાણી બળી જાય ત્યા સુધી ગેસ ઉપર રાખવુ પછી એકદમ ઠંડુ કરવા મુકી દેવુ
- 3
ઘઉંનો ના લોટ મા ૩ ચમચી તેલ નાખી લોટ બાંધી લેવૉ
- 4
બાંધેલા લોટ ની ૨ પુરી વણી લેવી વચ્ચે પુરણ ભરી ને કોર દબાવી ને ડીઝાઈન બનાવી
- 5
લોઢી ઉપર ઘી મુકી પુરણપોડી શેકી લેવી અને સવઁ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પુરણ પુરી
પૂરણ પુરી એ દરેક ઘર ની મનપસંદ વાનગીઓ માંથી એક છે..તો ચાલો આપણે તે કેવી રીતે સરસ રીતે બનાવવી તે શીખીએ..... Jayshree Parmar -
-
-
-
પુરણ પોળી
#indiaપોસ્ટ:-9પુરણ પોળી એ આપણા ગુજરાતી ઘરોમાં માં વર્ષો થી બનતી વાનગી છે.. મેં આજે બનાવી છે પુરણ પોળી ગરમાગરમ એ પણ ગાય નાં ઘી સાથે પીરસુ છું.. Sunita Vaghela -
-
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચલેંજ#SGC બાપ્પા મોરયા, બાપ્પા ને ભાવતા લાડુ. Sushma vyas -
પુરણ પોળી
#HRC#cookpadમીઠી પુરણ પોળી બધાની ફેવરિટ હોય છે તે તહેવાર પ્રસંગ માં ખુબજ સરસ લાગે છે Hina Naimish Parmar -
-
પુરણ પોલી
#ફેવરેટકુક પેડ એ જ્યારે ફેમિલી ફેવરીટ વાનગી ની ચેલેન્જ આપી હોય તો પહેલું નામ પુરણ પોલી જ આવે. આ નામ આપણા સૌ માટે જાણીએ જ છીએ. ગુજરાત માં તુવેર દાળ થી પુરણ બને છે અને મહારાષ્ટ્ર માં ચણા દાળ થી બને છે. Deepa Rupani -
પુરણ પોળી (Puran podi recipe in gujarati)
#સમર#લોકડાઉન માં શાકભાજી નગર ની આઈટમબધા ની ફેવરિટ Sheetal Chovatiya -
પુરણ પોળી (Puran puri recipe in gujarati)
#મોમમારી મમ્મી આ વાનગી બનાવતા હતા મને અને મારા બાળકો ને બહુ ભાવે એથી જ્યારે પણ મારા પિયર જાય એટલે મારી મમ્મી એકવાર તો જરૂરથી આ વાનગી બનાવતા.. અત્યારે તે હયાત નથી તો તેમની ખૂબ યાદ આવે..I miss you mummy..I love you mummy...😢♥️ Harsha Ben Sureliya -
-
-
-
-
-
દર નો લાડવો (daar no ladvo Recipe in Gujarati)
આ લાડવો મારો ફેવરીટ છે અને અનાવિલ સમાજ માં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે માટલી છોકરી એ છોકરા ના ઘરે મોકલવાની હોય છે ત્યારે માટલીમાં દર નો લાડવો જ ભરવામાં આવે છે. સાથે પૂરીઅને વડા પણ આપવામાં આવે છે જેના પૂરી,દેસાઈ વડા અને દર નો આ લાડવો વખણાય એની છોકરી વખણાય એવું માનવામાં આવે છે. Jenny Nikunj Mehta -
-
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#trend3ગુજરાતી ઓની ફેમસ છે આ પૂરણ પોળી મેં ગુજરાતી થાળી સાથે આજે પુરણપોળી બનાવેલી છે જે મારા પરિવારની ફેવરિટ છે. Komal Batavia -
સુખડી (Sukhdi recipe in gujarati)
#સાતમગમે તે નવું નવું બનાવીએ, આપણી દેશી વાનગી સુખડી તો બનેજ સાતમ માં.... Avanee Mashru
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10326498
ટિપ્પણીઓ