પાસ્તા ચીજ કેક

Jyotsna Parashar @cook_18199923
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પાન.મા. તેલ મુકી ગેસ ચાલું કરે પચી. પાણી નાખી દો.હવે પાની ઉકળ વા.દો પછી પાસ્તા નાખી દો પછી પાસ્તા થ ઇ જા ય એટ લે ગેસ બ નદ કરી ચા રની મા કાડ ઓ
- 2
હ વે માઇ ક્રો વે વ માં મું કવા માટે એક સેફ બાઉલ લઈ તે માં પાસ્તા ચી ઝ મસાલો મીઠું પાલક મકઇનો લોટ સફર જન બધુ બરાબર મિક્સ કરીને ૫ મીન ટ માટે હાઇ પાવ ર પર માઇક્રરો કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ પાસ્તા
#goldenapronબાળકો ને ખુબ ભાવતાં ને મોટાં ઓ ને પણ ભાવતાં પાસ્તા ની રેસીપી નીચે મુજબ છે. Rupal Gandhi -
-
-
-
રેડ ગ્રેવી પાસ્તા (red greavy pasta in gujarti)
#સ્નેક્સ આજે આ પાસ્તા મારા દિકરા એ બનાવ્યા છે. બહુ જ ટેસ્ટી, ચિઝી બન્યા છે. Krishna Kholiya -
રેડ સોસ પાસ્તા (red sauce pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ16આજની જનરેશન ની ફેવરેટ વસ્તુ છે ને મેગ્ગી અને પાસ્તા, રાજસ્થાનમાં સારા પાસ્તા ટેસ્ટ કરવા નથી મળ્યા મારી ચાર વર્ષની દીકરી સૌથી વધારે મેગી અને પાસ્તા ભાવે અને એના કારણે મેં પાસ્તા બંને ટાઇપના પાસ્તા બનાવવાની ટ્રાય કરી રેડ સૉસ પાસ્તા અને વ્હાઇટ સૉસ પાસ્તા જે બંને પ્રમાણમાં સારા બન્યા અને શેર કરું છું Soni Jalz Utsav Bhatt -
-
-
-
વાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta recipe in Gujarati)
*Fettuccine Alfredo*ફેટેચીની આલફે્ડો મારી Daughter ના સૌથી ફેવરેટ પાસ્તા છે.આમ તો આ પાસ્તા માં બહુ બધી ચીઝ નાંખી ને વાઈટ સોસ બનાવવા માં આવે છે. મને એટલી બધી ચીઝ નાંખી ને પાસ્તા બનાવવાનું યોગ્ય નથી લાગતું, એટલે મેં જરા અલગ રીતે વાઈટ સોસ બનાવ્યો છે. આ રીતે બનાવેલ પાસ્તા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. ઘરમાં બધાને ખુબ જ ભાવે છે.તમે પણ મારી આ રીત થી વાઈટ સોસ પાસ્તા બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવાં લાગ્યાં?? Suchi Shah -
-
-
-
તિરંગા પાસ્તા (Tiranga Pasta Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#TricolorPasta#TirangaPasta#IndependenceDaySpecial.(Tricolor Pasta).🇮🇳🇮🇳 15 ઓગ્સ્ટ 1947નાં રોજ થી ઇતિહાસમાં આ સૌથી સુંદર દિવસ કહેવાય છે. ભારત દેશને બ્રિટશ શાસનથી આઝાદી મળ્યાં બાદ આ દિવસ આપણે ક્યારે પણ વિસરી નહી શકીએ. આ આઝાદી આપણા દેશના ફ્રીડમ ફાઈટરૅસની તપસ્યા અને બલીદાન થી મળી છે. આજની આ વાનગી ભારત દેશની 75 વર્ષગાંઠ પર અર્પિત કરીએ. 🇮🇳🙏જ્ય હીંદ 🇮🇳🙏. Vaishali Thaker -
-
પેન કેક (Pan cake recipe in Gujarati)
#GA4#week2આ રેસિપી મારા માટે વિશેષ છે કારણ કે મારા બાળકો ને pancake ખૂબ જ ભાવે છે ને મેં આ pancake માં બધા જ ફૂડ કલર natural ઉપયોગ કર્યા છે Keya Sanghvi -
હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati)
#WorldPizzaDay#winter recipe Ashlesha Vora -
-
-
🌽સ્પ્રેડેડ ચીઝી બેબીકૉન પાસ્તા🌽
ફાસ્ટ બની જતુ ફૂડ એટલે ફાસ્ટફૂડ. તો આજે હુ પાસ્તા ની રેસિપી લઈને આવી છુ. જ્યારે સમય નો અભાવ હોય ત્યારે અને બાળકો ને પણ પ્રિય છે આ પાસ્તા....#ફાસ્ટફૂડ Neha Suthar -
ચીઝ પાસ્તા શોટસ
#એનિવર્સરી#week૨#સ્ટાર્ટરઆપણે પાર્ટી માં જાય ત્યારે જોઈ એ તો ખોરાક નો બગાડ ઘણો બધો થતો હોય છે એના માટે હું પાસ્તા શોટસ ની રેસીપી લાવી છું નાનું સર્વિંગ જેથી ખોરાક બગડે નહિ અને લોકો આવે ત્યારે આપણે સ્ટાર્ટર તરીકે પણ આપી શકી. Suhani Gatha -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10365825
ટિપ્પણીઓ