કેળાં ની ખીચડી (Banana Khichadi Recipe In Gujarati)

Dhara Lakhataria Parekh
Dhara Lakhataria Parekh @DharaLakhataria
Rajkot

#GA4
#Week2
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#september2020

કેળાં બટેટા ની ખીચડી ખૂબ જ સરળ રીતે બની જાય છે અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. ફરાળી વાનગી પણ છે.

કેળાં ની ખીચડી (Banana Khichadi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week2
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#september2020

કેળાં બટેટા ની ખીચડી ખૂબ જ સરળ રીતે બની જાય છે અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. ફરાળી વાનગી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૨ નંગકેળા
  2. ૩ નંગબાફેલા બટેટા
  3. લીલું મરચું
  4. ૨-૩ ચમચી સીંગદાણા નો ભૂકો
  5. ૪-૫મીઠા લીમડાના પાન
  6. ૨ ચમચીસમારેલી કોથમરી
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ૧/૪ ચમચીહળદર
  9. સ્વાદાનુસારમીઠું
  10. ૩ ચમચીતેલ
  11. ૧/૨ નંગટમેટું
  12. ૧ ટી સ્પૂનજીરૂં

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક પેન માં તેલ મૂકી તેમાં જીરૂં ઉમેરો.

  2. 2

    પછી તેમાં હળદર નાખી બાફેલાં બટાકાં ઉમેરો. પછી તેમાં લીલાં મરચાં, લીમડો ઉમેરો.

  3. 3

    પછી તેમાં ટમેટું ઉમેરો. પછી તેમાં લાલ મરચું, મીઠું, સીંગદાણા નો ભૂકો ઉમેરો. પછી તેમાં સમારેલા કેળાં ઉમેરો અને બધું સરખી રીતે મિક્સ કરી લો.

  4. 4

    મસાલા ચડી જાય એટલે ગેસ પરથી ઉતારી ને તેને એક બાઉલ માં કાઢી લો અને તેમાં ઉપરથી કોથમીર ભભરાવીને સર્વ કરો.

  5. 5

    તમે તેને એકલી પણ ખાઈ શકો છો અથવા તેને તીખા સીંગદાણા અને સુખડી સાથે પણ ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Lakhataria Parekh
Dhara Lakhataria Parekh @DharaLakhataria
પર
Rajkot

Similar Recipes