ઘોલર મરચા નું ચણા ના લોટ નું શાક

Krishna Kholiya @krishna26
આ શાક ખુબજ સરસ લાગે છે. દાળભાત સાથે,ટિફિન માં,ટ્રાવેલિંગ માં લઇ જવાઈ એવું સુકુ શાક છે. ઘોલર મરચા મોળા હોવા
થી નાના છોકરાં ઓ
થી પણ ખાઈ શકે.
#લીલીપીળી
ઘોલર મરચા નું ચણા ના લોટ નું શાક
આ શાક ખુબજ સરસ લાગે છે. દાળભાત સાથે,ટિફિન માં,ટ્રાવેલિંગ માં લઇ જવાઈ એવું સુકુ શાક છે. ઘોલર મરચા મોળા હોવા
થી નાના છોકરાં ઓ
થી પણ ખાઈ શકે.
#લીલીપીળી
રાંધવાની સૂચનાઓ
- 1
ઘોલર મરચા ને ધોઈ ને ગોળ કાપી ને રાખવા.
- 2
પછી તેને પેન માં તેલ માં રાઈ, નાખી પછી મરચાં નાખી ને હલાવો.
- 3
હવે મીડિયમ તાપે ગેસ પર હલાવો.અને ત્યાર પછી તેમાં મીઠું,હળદર નાખો.ત્યારપછી આમાં ચનો લોટ નાખી મરચાને લોટ માં ફેરવો.પછી લોટ માં લીંબુ નો રસ,ખાંડ,ધાણાજીરું નાખો. અને ફેરવો શાક ને.1મિનિટ માટે રેવા દો. તો શાક રેડી છે ખાવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા ના લોટ વાળું સરગવા નું શાક
#સુપરશેફ1#માઈઇબુક6 આયુર્વેદિક શાક ..ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક... Nishita Gondalia -
મેથી ની ભાજી નું ચણા ના લોટ નું શાક
#ઇબુક૧ શિયાળો એટલે શાકભાજી નો ખજાનો.. ભાજી તો જાત જાત ની મળી રહે. આજે મેં એકદમ ફ્રેશ તાજી મેથી ની ભાજી માં ચણા નો લોટ નાખી ને શાક બનાવ્યું છે. આ શાક ને તમે ટિફિન માં સારી રીતે આપી શકો છો. ચણા ના લોટ નાખવાથી આ શાક લચકા વાળું બને છે.,રોટલી,રોટલા સાથે સારું લાગે છે.મેથી આપણી હેલ્થ માટે,વાળ,તથા આંખ માટે સારી છે.ડાયા બીટીસ ના પેસેન્ટ માટે પણ ગુણકારી છે. Krishna Kholiya -
ગાજર ના ખમણ નો સંભારો
શિયાળાની સિઝનમાં સરસ ગાજર આવતા હોય છે તો આજે મે અહીં એ ગાજરનું ખમણ કરી અને સંભારો બનાવ્યો જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ભરેલા લોટ વાળા ગુંદા નું શાક
#સમર#મોમ મારા mummy આ ભરેલા ગુંદા બહું સરસ બનાવતા તૌ મને પણ મન થઈ ગયુ એટ્લે મે પણ mummy જેવા ભરેલા ગુંદા બનાવ્યા Vandna bosamiya -
-
ભરેલા મરચા નુ શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
મોટા મોળા મરચા માં મસાલો ભરીને બનાવેલુ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Tejal Vaidya -
રાયતા મરચા(rayta marcha recipe in gujarati)
#સાઇડવધવાની મરચાં ખુબ જ મોળા હોય છે .રાઇ વાળા મરચા ગુજરાતી,પંજાબી,મહારાષ્ટ્રીયન,રાજસ્થાનીકોઈ પણ થાળી , રોટલી કે દાળ ભાત,રોટલા, કે ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે.આ મરચા થીખવાનું વધારે ખવાય જાય છે. ગઠીયા સાથે તો આ મરચા મો માં પણી લાવી દે છે. ખાખરા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. Hema Kamdar -
-
ભરેલા મરચા(stuffed chilli recipe in Gujarati)
#GA4#week12#chillyએમ તો ભરેલા મરચા સાઇડ ડિશ માં આવે છે પણ જ્યારે સાક નો કોઈ ઓપ્શન નઈ હોય ત્યારે રોટલી ભાખરી સાથે પણ સારું લાગે છે Pooja Jaymin Naik -
ચોળાની વડી-પાપડનું શાક
ઉનાળામાં શાકભાજી ઓછા મળતાં હોય છે તેમજ મોંઘા પણ હોય છે.અમુક શાક ના ભાવતા હોય એવું પણ બને. એ સમયે ઘરમાં રહેલા પાપડ તથા વડી માંથી શાક બનાવી શકાય છે. આ શાક ખાવામાં ટેસ્ટી પણ લાગે છે.આ શાકમાં ગળપણ-ખટાશ થોડા આગળ પડતા હોય તો એ વધુ સ્વાદિષ્ટ લાગે છે. ચોળા -દાળની, મગ-દાળની,અડદ-દાળની વડી એમ અલગ અલગ પ્રકારની વડી બજારમાં તૈયાર મળતી હોય છે. આજે મેં ચોળા-દાળની વડી સાથે અડદના પાપડનું શાક બનાવ્યું છે.#SSM Vibha Mahendra Champaneri -
*ખારેક નું ફરાળી શાક*
ફરાળમાં ખાઈ શકાય એવું ફરાળી શાક બનાવ્યું છેતમે પણટૃાય કરો.બહુ સરસ લાગે છે.#શાક Rajni Sanghavi -
વઘારેલા મરચા નું અથાણું (Vagharela Marcha Athanu Recipe In Gujarati)
#WK1#week1ખૂબ જ ટેસ્ટી બને છે આ મરચા તમે ફ્રીજમાં ચારથી પાંચ દિવસ માટે સ્ટોર કરી શકો છો થેપલા ફાફડા સાથે બહુ મસ્ત લાગે છે😋 Falguni Shah -
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB પરવળ નું સુકુ શાક.. ખૂબ જ ફાયદાકારક છે ખાસ ડાયા બિટીશ ના પેશન્ટ માટે. Krishna Kholiya -
ફણસી નું શાક
ફણસી ખૂબ જ કેલ્સિઅમ અને વિટામીન થી ભરપૂર શાક છે... ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ શાક દાળભાત સાથે પણ... તો તમે પણ બનાવજો.... Sachi Sanket Naik -
-
છોલે (સફેદ ચણા નુ શાક)
#શાક આં છોલે પૂરી અને પરોઠા સાથે ખૂબ સરસ લાગે છે. બનાવવા માં પણ સરળ છે,સાથે સ્વાદિષ્ટ. Varsha Karia I M Crazy About Cooking -
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #મેથીઆ શાક અત્યારે શિયાળામાં ખુબજ સરસ લાગે છે. શિયાળામાં મેથી સરસ આવે છે અને રીંગણ પણ. જરૂર થી બનાવ જો Kokila Patel -
ચણા નુ શાક
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચણા નુ શાકસાતમ ના દિવસે ખાવા માટે અમારા ઘરમા ચણા નુ કોરુ શાક બને. ખીર અને દૂધપાક સાથે ચણા નુ શાક સરસ લાગે. Sonal Modha -
પાપડી ના દાણા અને મુઠીયા નું શાક
#Winter Kitchen Challange#Week - 4આ શાક આજે મેં કુકર માં બનાવ્યું છે જેથી ખુબ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.લગભગ આ શાક બધા ગ્રીન ગ્રેવી માં બનાવે છે મેં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Arpita Shah -
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#RC4#week4મરચા એ પણ આથેલા એટલે કે રાયતા ખૂબ જ ચલણ માં છે બધા સાથે સ્વાદિષ્ટ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)
ગુજરાતી લોકો ના ભોજન માં ભરેલા મરચા હોય તો ભોજન માં મે પણ આજ બનાવ્યા Harsha Gohil -
-
વાલના દાણા અને રતાડું નું શાક (Vaal Dana Ratalu Shak Recipe In Gujarati)
શિયાળા ના મળતા સીઝનલ શાક અત્યાર બારેમાસ મળે પણ સ્વાદ અત્યાર નો સરસ લાગે Bina Talati -
ગુંદા નું શાક
#EB#gundanushak#cookpad#cookpadgujarati#cookpadindia#goonberryઅત્યારે ઉનાળાની ઋતુમાં ગુંદા ખૂબ જ સરસ મળે છે. આ ગુંદા ફ્ક્ત આ સિઝનમાં લગભગ એકાદ મહિનો જ સારા મળે. ગુંદામાં થી શાક તથા ખાટું અથાણું ખૂબ જ સરસ બનેછે. તે ખુબજ પૌષ્ટિક હોય છે. Priyanka Chirayu Oza -
-
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં મરચા નું અથાણું ખુબજ સારૂ લાગે. Pooja kotecha -
આખી ડુંગળી નુ શાક
#RB4આખી ડુંગળી નુ શાક ચોમાસાં માં રોટલી બાજરા નો કે મકાઈ ના રોટલા સાથે ખુબજ સરસ લાગે છે અને બનતા વાર પણ નથી લાગતી. megha vasani -
કાચા કેળાનું ખાટું મીઠું રસાવાળું શાક જૈન
#MBR2#week2#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી. એટલા માટે ખાસ કાચા કેળાનું રસાવાળું ખાટું મીઠું શાક બનાવે છે. જે શાક સરસ લાગે છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10422520
ટિપ્પણીઓ