ક્રિસપી બીટરગૉડ નગૅટસ

Parul Patel
Parul Patel @Parul_25

ક્રિસપી બીટરગૉડ નગૅટસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 વ્યક્તિ
  1. 2 કપભાખરી નો લોટ
  2. 1 કપચણા નો લોટ
  3. 1 ચમચીસૉજી
  4. 3 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  5. 2 ચમચીકોથમીર
  6. 1 ચમચીતલ
  7. 1 કપકારૅલા ની છીણ
  8. 2ચમચા તેલ
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. મીઠુ સ્વાદ અનુસાર
  13. 1 ચમચીલીંબુ નો રસ
  14. 5 ચમચીખાંડ
  15. તળવા માટૅ તૅલ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ત્રણેય લોટ મિક્સ કરવા. તેમાં હળદર,લાલ મરચું,મીઠું,ખાંડ,લીંબુ રસ,તલ,ધાણાજીરૂ,આદુ મરચા લસણ ની પેસ્ટ,કૉથમીર,કારૅલા ની છીણ અને તેલ નાખી ભાખરી જેવો લોટ બાંધવૉ.

  2. 2

    પછી નાની સ્ટીક જેવો શૅપ આપી મુઠીયા વાળી લૅવા.પછી તૅલ મૂકી નૅ તળી લૅવા.લૉ તૈયાર છૅ આપણા ક્રિસપી મુઠીયા.

  3. 3

    ગરમા-ગરમ આદુ ફૂદીના વાળી ચા સાથૅ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes