રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ચટણી માટે એક લસણ ફોલી જારમાં નાખવું અને તેમાં ટામેટા નો પાણી વાળો ભાગ કાઢી લો અને સાઈડમાં રાખી દો અને અને સમારી જાર માં નાખી અને તેમાં લાલ મરચું,નિમક,નાખી ક્રશ કરો.તૈયાર છે લાલ ચટણી.
- 2
હવે આપણે એક બાઉલમાં રવો લેશું.તેમાં ક્રશ કરેલી મકાઈ,નિમક, હળદર, કોથમીર નાખી મિક્ષ કરો અને ગરમ પાણી નાખી ખીરું તૈયાર કરો.ખીરાને ૩૦ મિનિટ ઢાંકી રાખો.હવે તેમાં ઇનો અને સાજી નાખી એકદમ મિક્ષ કરો.હવે તેને ધોકડિયમાં ૧૫ મિનિટ થવા દો.હવે તેને લાલ ચટણીની સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લાઝિઝ મકાઈ પનીર
Makaipaka વધેલા હતા,પનીર થોડું હતું એટલે બંને ને લિજ્જત દાળ બનાવી ,નાન સાથે પીરસ્યા. મજાજ આવી ગઈ😋 Sushma vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11120427
ટિપ્પણીઓ