છડેલા ઘઊં નો ખિચડો

Purvi Gadani
Purvi Gadani @cook_17787811

#the incredibles
#પ્રેસેંટેશન

છડેલા ઘઊં નો ખિચડો

#the incredibles
#પ્રેસેંટેશન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપછડેલા ઘઊં
  2. 1 કપતુવેર દાળ
  3. 1 કપસીંગદાના
  4. 1 કપવટાણા અને તુવેર ના દાણા
  5. 1 કપઘી
  6. 2બટેટા
  7. 1શક્કરિયુ
  8. 1રતાળુ
  9. 5લીલા મરચા
  10. 2લીંબુ
  11. ટુકડોગોળ
  12. જીરુ
  13. લવિંગ
  14. કાજુ,દ્રાક્ષ
  15. મીઠુ જરુર મુજબ
  16. 1 ચમચીહળદર
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઊં માં પાણી નાખી 5 કલાક પાલડી રાખવા,ત્યાર બાદ કુકરમાં ઘઊં અને સિંગદાણા નાખી 10 સીટી વગાડી લેવી

  2. 2

    તુવેર ની દાળ મા લીલા વટાણા અને તુવેર ના દાણા નાખી બાફી લેવુ. બટેટા,શક્કરિયુ અને રતાળુ ના કટકા કરી તેલમાં તળી લેવા.

  3. 3

    એક તપેલી મા ઘઊં અને દાળ બધુ ભેગુ કરી ઉકળવા મુકવુ. તળેલા શાક ઉમેરી દેવા. મીઠુ,હળદર,ગોળ,લીલા મરચા નાખી ઉકળવા દેવુ

  4. 4

    ઘી ગરમ કરી તેમા જીરુ,લવિંગ,કાજુ અને દ્રાક્ષ નાખી વઘાર કરી લેવો. ઉપરથી લીંબુ નૌ રસ નાખીને સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

ટિપ્પણીઓ

Similar Recipes