કાજુ કતરી (Kaju Katri Recipe in Gujarati)

Adarsha Mangave
Adarsha Mangave @adarsha_m
Bangalore

કાજુ કતરી (Kaju Katri Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-30 minutes
3-4 સર્વિંગ્સ
  1. 1કપ કાજુ
  2. 3/4કપ ખાંડ
  3. 3/4કપ પાણી
  4. 1ચમચી ઘી
  5. 1ચમચી ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

20-30 minutes
  1. 1

    કાજુને મિક્સરમાં પીસીને એકદમ ઝીણો પાઉડર કરવો.

  2. 2

    એક પેનમાં ખાંડ અને પાણી લો. એક તાર કી ચાસણી બનાઓ.

  3. 3

    હવે તેમાં કાજુ પાઉડર, ઇલાયચી પાઉડર નાખી, બરાબર મિક્ષ કરી લો. તેને સતત ચાલુ રાખો. જ્યારે તે તપેલી છોડવાનું શરૂ કરે છે, તેમાં ઘી ઉમેરો. સારી રીતે ભળી દો અને સતત હલાવો.
      જ્યાં સુધી તે કણક બનાવે ત્યાં સુધી સારી રીતે રાંધવા, ગેસ બંધ કરો.

  4. 4

    મિશ્રણ સહેજ ઠંડુ થાય એટલે હાથથી સરખું કરી, તેનો ગોળો વાળવો. પછી પ્લાસ્ટિકની શીટ પર ઘી લગાવી તેના પર લોટ મૂકી તેનો જાડો રોટલો બનાવવો.

  5. 5

    મન ગમતા આકારના માં કાપો.

  6. 6

    સ્વાદિષ્ટ કાજુ કટલી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Adarsha Mangave
પર
Bangalore
Adis KitchenHealthy Food - Healthy Life 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes