પનીર પાપડી કબાબ

Sona Kotak
Sona Kotak @cook_19637183

#વર્કશોપ રાજકોટ

પનીર પાપડી કબાબ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#વર્કશોપ રાજકોટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ પનીર
  2. ૧૦ પીસ લીજજત પાપડ
  3. ૨-૪ ચમચી કોરનફલોર
  4. ૨-૪ ચમચી મેંદો
  5. ૧ વાટકો તેલ
  6. ૧ ચમચી લાલ મરચું પાવડર
  7. ૧ ચમચી ચાટ મસાલ
  8. ૧ ચમચી લીંબુ નો રસ
  9. ૧ ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ
  10. જિણા કાપેલા કોથમીર, મરચાં અને લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અળડ ના પાપડ ને સેકી ને તેનો હાથ થી ભૂકો કરી દેવો

  2. 2

    મેંદા અને મકાઈ ના લોટમાં લાલ મરચું પાવડર અને મીઠું અને કાપેલા કોથમીર, મરચું અને લસણ નાખી અને થોડું પાણી નાખી અને તેનુ પેસ્ટ બનાવી દેવું

  3. 3

    પનીર ના ટુકડા ને તે મીસરણ મા નાખી અને પાપડ ના ભૂકો મા રગદોળી દેવા

  4. 4

    ગરમ તેલ મા બ્રાઉન કલર ના તળી લેવા

  5. 5

    તેને ફૂદીના ની ચટની અથવા તો સોસ સાથે ખાવા થી વધુ સવાદીષટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sona Kotak
Sona Kotak @cook_19637183
પર

ટિપ્પણીઓ

Similar Recipes