લીચી મુરબ્બો (Litchi Murabba Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#RC2
Week - 2
White
Post - 4
Aajkal Litchi ke Charche har Juban par
Sabko Malum Hai Aur
Sabko Khabar Ho Gayi.....
તો રેઇનબો ચેલેંજ ના આ વ્હાઇટ રેસીપી વીક માટે તાજ્જો લીચી મુરબ્બો બનાવી પાડ્યો બાપ્પુડી

લીચી મુરબ્બો (Litchi Murabba Recipe In Gujarati)

#RC2
Week - 2
White
Post - 4
Aajkal Litchi ke Charche har Juban par
Sabko Malum Hai Aur
Sabko Khabar Ho Gayi.....
તો રેઇનબો ચેલેંજ ના આ વ્હાઇટ રેસીપી વીક માટે તાજ્જો લીચી મુરબ્બો બનાવી પાડ્યો બાપ્પુડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૮ નંગલીચી
  2. ૧ ટેબલ સ્પૂનખાંડ
  3. ૧/૨ લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીચી ના છોંતરા કાઢી.... ઠળિયા કાઢી ટૂકડા કરો

  2. 2

    ૧ નોનસ્ટીક કઢાઈ મા ખાંડ ડૂબે એનાથી ઉપર પાણી નાંખી ગરમ કરો અને એમા ખાંડ ઓગળે એટલે લીંબુ નો રસ અને થ લીચીના ટૂકડા જ્યુસ સાથે નાંખી ધીમાં તાપે થવા દો... થોડું કેસર નાંખો

  3. 3

    જ્યારે ચાસણી ૧ તારી થાય ત્યારે ગેસ બંધ કરી દો... સ્વાદિષ્ટ મુરબ્બો તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes