સુજી પેન કેક વિથ વેજીટેબલ

Meetal Palan Tanna
Meetal Palan Tanna @cook_17370510

સુજી પેન કેક વિથ વેજીટેબલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 જણ માટે
  1. 2 કપસુજી
  2. 1.5 કપદહી /છાસ
  3. 1કેપ્સિકમ સમારેલા
  4. સ્વાદ મુજબનિમક
  5. 1 કપવટાણા
  6. 1બાફેલી મકાઈ
  7. 1ટામેટું સમારેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહી,સુજી મિક્સ કરી થોડું ઘટ મિશ્રણ તૈયાર કરવું

  2. 2

    30 મિનિટ બાદ તેને બ્લેન્ડર થી મિક્સ કરવું તેથી મિશ્રણ એકદમ સફેદ અને એકરૂપ થસે.

  3. 3

    ત્યાર બાદ તેમાં નિમક મિક્સ કરો અને નોંસ્ટીમ પેન પર મિશ્રણ નાખી પેનકેક તૈયાર કરો.અને તેમાં બધાં વેજીસ નાંખો.જૉ તમને બધાં વેજીસ અલગ ના કરવાં હોય તો બધા મિક્સ પણ કરી સકાય.

  4. 4

  5. 5

    તૈયાર છે સુજી પેન કેક તેને તમે sauce કે green ચટણી સાથે serve કરી સકો છો

  6. 6

    અહિ મેં બધાં veg.અલગ કર્યા છે.તમે હજુ તેમાં ગાજર,બીટ,લીલું કોપરું નાખી ને પણ અલગ અલગ પેન કેક બનાવી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meetal Palan Tanna
Meetal Palan Tanna @cook_17370510
પર

ટિપ્પણીઓ

Similar Recipes