ફરાળી ઢોસા

#ફરાળી
શ્રાવણ મહિના માં બનાવો ચટાકેદાર ફરાળી ઢોસા, એકવાર ખાશો તો દર વખતે બનાવશો..
ફરાળી ઢોસા
#ફરાળી
શ્રાવણ મહિના માં બનાવો ચટાકેદાર ફરાળી ઢોસા, એકવાર ખાશો તો દર વખતે બનાવશો..
રાંધવાની સૂચનાઓ
- 1
મોરિયા ને સાફ કરી, ધોઇ લીધા પછી જરૂરી પાણી સાથે એક ઊંડા બાઉલમાં ૨ કલાક સુધી પલાળી રાખો.મોરિયા માંથી પાણી નીતારીને ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
- 2
આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં રાજગીરાનો લોટ, દહીં આદૂ-લીલા મરચાંની પેસ્ટ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, બાઉલને ઢાંકી આથો આવવા માટે ૮ કલાક અથવા રાત્રભર બાજુ પર રાખો.
- 3
બટેકાને બાફી છાલ ઉતારી નાના ટુકડા કરો.
એક કડાઇમાં ૨ ટેબલ સ્પૂન તેલ ગરમ કરો.
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીરૂ, આદુ મરચાની પેસ્ટ, મીઠા લીમડાના પાન નાખો.
વઘાર આવી જાય એટલે તેમાં બાફેલા બટેકાના ટુકડા, શિંગદાણાનો ભુક્કો, કોથમીર, સ્વાદ પ્રમાણે મીંઠુ નાખીને સરસ રીતે હલાવીને મસાલાને મિક્સ કરો.લીબું નો રસ નાખી મિક્સ કરો તૈયાર છે ઢોસા સાથે બટાકા નો મસાલો - 4
એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર એક મોટા ચમચા વડે ખીરૂ રેડીને ગોળાકારમાં ફેરવી ને ગોળ ઢોસા તૈયાર કરો.
- 5
ઢોસાને રાંધતી વખતે તેની કીનારી પર થોડું તેલ રેડી, ધીમા તાપ પર ઢોસાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને વાળીને અર્ધ-ગોળાકાર બનાવી લો.લો તૈયાર છે ફરાળી ઢોસા
બટાકા નો મસાલો ને નારિયેળ ની ચટણી સાથે ગરમ ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ઢોસા (Farali Dosa Recipe In Gujarati)
#સાઉથ #week3 એવી ઘણી વાનગીઓ છે જે હાલ સદતંર ભૂલાઇ ગઇ છે. આવી જ એક વાનગી એટલે ફરાળી ઢોસાનો દાખલો છે. લોકો સાદા ઢોસા બનાવે કે પછી ઝટપટ ઘઉંના લોટના કે રવાના ઢોસા બનાવે છે, પણ તેઓ એ ભુલી ગયા છે કે સામા અને રાજગીરાના લોટના મિશ્રણ વડે બનતા આ ફરાળી ઢોસા બહુ ભપકાદાર બને છે અને તમે તેને ઉપવાસના દીવસે આનંદથી માણી શકશો. Zalak Desai -
ફરાળી દહીંવડા
#ફરાળીદહીં વડા તો સૌ ને ભાવતા હોય છે અને જો ફરાળ માં દહીંવડા ખાવા મળે તો કેવી મજા આવે તો ચાલો ફરાળી દહીંવડા બનાવીયે Kalpana Parmar -
-
-
દેવાંગીરી બેને(બટર) ઢોસા
#સાઉથદેવાંગીરી બેને (બટર) ઢોસા .. પરંપરાગત કણૉટક (સાઉથ ઇન્ડિયા) ની વાનગી છે જે ઢોસા પર ભવ્ય રીતે બટર છાંટવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
😋ફરાળી થાળી😋
#જૈન#ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે. તો ફરાળી વાનગી તો દરેક ઘરમાં બનતી જ હોય..તો દોસ્તો ચાલો આપણે ફરાળી થાળી બનાવશું.,😊👍💕 Pratiksha's kitchen. -
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
ફરાળી ઢોસા(Farali Dosa Recipe in Gujarati)
#ઉપવાસ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો બાળકો ને ફરાળી વાનગી માં પણ વેરાયટી જોઇએ. તો મેં આજે ફરાળી ઢોસા બનાવવા માટે ટ્રાય કરી છે.આજ ના શ્રાવણ માસ ના સોમવાર ની સ્પેશિયલ વાનગી. Nila Mehta -
-
ફાડા ઉપમા (ફરાળી સ્ટાઈલ)
#ટીટિઈમફાડા ઉપમા.. સાબુદાણા ની ખીચડી( ફરાળી) ની જેમ બનાવીને,એનો અનોખો પ્રયોગ કર્યો છે.ટી ટાઈમ માં બનાવો આ સ્વાદિષ્ટ વાનગી ચાય/ કોફી સાથે એનું સ્વાદ માણો. Jasmin Motta _ #BeingMotta -
ફરાળી મસાલા ઢોસા
# લોકડાઉંનરામનવમીના દિવસે મે ફળાહાર માં આ ફરાળી મસાલા ઢોસા ની ડીશ બનાવી હતી... અને હા સાથે રોસ્ટેડ નટસ શિખંડ તો ખરું જ. Sonal Karia -
😋ફરાળી રતાળુ શાક,પૂરી.😋
#જૈન#ફરાળીશ્રાવણ માસ ચાલુ છે તો દોસ્તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે..તો દોસ્તો આજે આપણે ફરાળી પૂરી,રતાળુ શાક બનાવશું. Pratiksha's kitchen. -
-
-
ફરાળી મસાલા ઢોસા (Farali Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR#Cookpadgujarati#cookpadસ્ટ્રીટ ફૂડ દરેક પ્રદેશો મુજબ અલગ અલગ હોય છે. એ મુજબ જોઈએ તો સ્ટ્રીટ ફૂડનું લાંબુ લિસ્ટ તૈયાર થઈ જાય. આમાંનું એક સ્ટ્રીટ ફૂડ ઢોસા છે. ઢોસા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે.સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર ઢોસા વગેરે... આજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ. અમાસના બધા ફાસ્ટ કરે છે તો એ ફાસ્ટ માટે મેં ફરાળી મસાલા ઢોસા બનાવ્યા છે.જે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
કોકોનટ સમોસા (મીની)
#ટીટાઈમસમોસા નાના- મોટા બઘાં નેં પ્રિય હોય છે.એક નવીન રેસિપી...અહીં ફરાળી પેટીસ નું ફીલીગ/ તાજું નારીયેળ નું મિશ્રણ માં થી કોકોનટ સમોસા બનાવવા છે.તો બનાવો અને સ્વાદ માણો..સ્વાદિષ્ટ કોકોનટ સમોસા. Jasmin Motta _ #BeingMotta -
મિક્સ ઢોસા (Assorted Dosa Recipe In Gujarati)
#મોમમારા મમ્મી(લક્ષ્મી તનવાણી જી & નયના ભોજક જી) અને ઘરમાં બધા ની મનપસંદ વાનગી એક નવા ફેરફાર સાથે....એક નવી ટીપ : ઢોસા નું ખીરુ પલાળતી વખતે 1 વાટકી ચણાની દાળ એડ કરવાથી ઢોસા એકદમ હોટલ જેવા ક્રિસ્પી બને છે. Manisha Tanwani -
ફરાળી રાજગરાનાં પરોઠા
#પરાઠાથેપલાઆજે અગિયારસ નિમિત્તે ફરાળી પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. ઉપવાસ/વ્રત હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો અને સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળ્યા હોઈએ ત્યારે આ પ્રકારના ફરાળી પરોઠા બનાવીને દહીં સાથે ખાઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
ફરાળી મોરૈયાની ઘેંશ
#માસ્ટરક્લાસઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસીપી પોસ્ટ કરું છું. કોઈપણ વ્રત/ઉપવાસ હોય ત્યારે આપણે ફરાળમાં મોરૈયાની ખીચડી બનાવતા હોઈએ છીએ. તેની સાથે કઢી કે દહીં ખાતા હોઈએ છીએ. મોરૈયાની ખીચડી બનાવતી વખતે તેમાં બટાકા ઉમેરીને પાણીમાં બનાવવામાં આવે છે. પરંતુ આજે હું પાણીની જગ્યાએ છાશ ઉમેરીને ઢીલી મોરૈયાની ઘેંશ બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેની સાથે કઢી કે દહીં મિક્સ કરવાની જરૂર પડતી નથી. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
તડબૂચનો મિલ્કશેક
#ઉનાળાતડબૂચ ની સીઝન દરમિયાન માં બનાવો.. ઠંડાગાર વોટરમેલન મિલ્કશેક. Jasmin Motta _ #BeingMotta -
ફરાળી કોપરા ની ચટણી
#લોકડાઉનઆ ચટણી મે ફરાળી કટલેટ સાથે સર્વ કરી છે તમે ફરાળી વડા, ઈડલી કે ફરાળી ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. Sachi Sanket Naik -
-
-
-
-
સ્પ્રીંગ ઢોસા(Spring Dosa Recipe in Gujarati)
#GA4#WEEK3#DOSAકોઈ પૂર્વતૈયારી વગર તાત્કાલિક ખીરું બનાવી તૈયાર કરો ઘરે જ બનાવેલી નુડલ્સથી સ્પ્રીંગ ઢોસા. Shraddha Padhar -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિના નો સોમવાર બહુ જ પવિત્ર દિવસ, લગભગ બધાં જ તે દિવસે ફરાળી વાનગી બનાવતા હોય છે.મેં આજ ના દિવસે સ્પેશ્યલ ફરાળી થાળીપીઠ બનાવી છે. Bina Samir Telivala -
ફરાળી હાંડવો
આજે અગિયારસ છે તો મે ફરાળ માં કંઇક નવું ખાઈએ એમ કરી આ હાંડવો ટ્રાય કર્યો છે પણ ખૂબ જ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો. આમાં મે દૂધી ની જગ્યાએ સુરણ નો ઉપયોગ કર્યો છે. Manisha Desai -
કીનોવા ઢોસા (Quinoa Dosa Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....તમે દર વખતે એક જ ઢોસા ખાઈ ને કંટાળી ગયા છો? તમારે કઈ નવું ટ્રાય કરવું અને જો તમે ડાયેટ કરતા હોવ તો એક વાર આ ઢોસા જરૂર ટ્રાય કરો. Komal Dattani -
મેંગો સ્ટફ્ડ આઈસક્રીમ (Mango Stuffed Icecream Recipe in Gujarati
#trending#MangoIcecreamમન મસ્ત મગન....મન મસ્ત મગન...બસ તેરા નામ દોહરાએ...મેંગો-કેરી- આંબો-આમ જે ક્યો એ પણ છે તો અમૃત જ ને 😍 કોઈ પણ રૂપ માં કેરી ખાવી એ ગુજરાતીઓ ની ગુણવત્તા. લાસ્ટ યર થી ટ્રેંડીંગ માં આવેલી આ આઈસક્રીમ મેં પણ બનાવી 😋😋 Bansi Thaker
More Recipes
ટિપ્પણીઓ