રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ ને ધીમા તાપે જરા જરા શેકી લો.
- 2
કાજુ ઠંડા થાય એટલે તેને થોડા થોડા કરી મિક્સર માં પીસી લો અને બારીક પાઉડર બનાવી લો
- 3
કાજુ ના પાઉડર માં મિલ્ક પાઉડર ઉમેરી લો
- 4
એક તવા માં ખાંડ લો અને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી તેની બે તાર ની ચાસણી બનાવો
- 5
ચાસણી તૈયાર થઈ જાય એટલે તેમાં કાજુ નો ભૂકો અને મિલ્ક પાઉડર મિક્સ કરી તેને તેમાં ધીમે ધીમે ઉમેરી અને બે થી ત્રણ મિનિટ સુધી હલાવતા રહો ત્યાર બાદ તેમાં ઘી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો ત્યાર બાદ ગેસ પરથી ઉતારી લો
- 6
આ તૈયાર મિશ્રણ ને થોડું ઠંડું પડે એટલે પ્લાસ્ટિક પથારી તેના પર રાખી તેની મોટી રોટલી વણી લો અને તેને કાજુ કતરી નો આકાર માં કટ કરી લો અને કોઈ પ્લાસ્ટિક પેપર કે બટર પેપર પર કાઢો લો થોડી વાર ઠંડી થવા દો ત્યાર બાદ તેને પીરસો. (જરૂર મુજબ ચાંદી નો વરખ લગાડવો)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ડ્રાયફ્રુટ કતરી (Dryfruits Katli Recipe In Gujarati)
#AA1#SJR#cookpadindia#cookpadgujarati#farali#rakshabandhan_special#barfiઆજે મે કાજુ અને મિક્સ ડ્રાયફ્રુટ ના એક જ મિશ્રણ માં થી 3 અલગ શેપ માં સ્વીટ બનાવ્યું છે ...અત્યારે અહી મિક્સ ડ્રાયફ્રુટ કતરી ની રેસિપી શેર કરું છું . Keshma Raichura -
સુગરફ્રી ચોકલેટ કાજુ કતરી (Sugar Free Chocolate Kaju Katli Recipe In Gujarati)
#DTRદિવાળી બધાનો ફેવરિટ તહેવાર છે. એની ઉજવણી ની તૈયારી ખાસ કરીને ગ્રુહીણીઓ ખુબ જ હર્ષોલ્લાસ સાથે કરતી હોય છે એમાં ઘરની સાફ સફાઈ થી લઈને અલગ અલગ પ્રકારના નાસ્તા અને મિઠાઈઓ ખૂબ જ હોંશ થી બનાવતી હોય છે. પણ જે લોકો કેલરી કોન્સિયસ છે અથવા ડાયાબિટીક છે અને મિઠાઈ ના શોખીન છે તો શું કરવું. તો એના માટે હું લઈ ને આવી છું દિવાળી સ્પેશ્યલ કાજુ કતરી નું સુગરફ્રી ચોકલેટ વર્ઝન. Harita Mendha -
-
-
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#DIWALI2021#Festivaltime#CookpadGujarti#CookpadIndia Komal Vasani -
કાજુ અંજીર રોલ (Kaju Anjeer Roll Recipe In Gujarati)
#કૂકબુક #પોસ્ટ૨નેચરલ સ્વીટનર તરીકે ની સ્વીટ છે ફેટ જે પણ છે આ સ્વીટ માં નેચરલ છે . કોઈ ફૂડ કલર એડ કરેલા નથી Dr Chhaya Takvani -
કાજુ કતરી (કાજુ કતલી) (Kaju Katri Recipe In Gujarati)
#trend#trend4#week4#cookpadindia#cookpadgujarati#kajukatli#kajuburfi#kajufudge#Indiansweets#culinarydelight Pranami Davda -
-
-
-
બદામ કતરી (Badam Katli recipe in Gujarati)
#GA4#Week9#Mithai#Dryfruitદિવાળી એટલે ખુશીઓ નો તહેવાર. બધાં ભેગાં થઈ ને ફટાકડા સાથે મિઠાઈ અને નાસ્તા એન્જોય કરવાની અલગ જ મજા છે. કાજુ કતરી તે બધાં ની ફેવરીટ હોય જ છે અને ખાસ કરી ને બાળકો ને તો બહું જ ભાવે છે. મેં આજે બદામ કતરી બનાવી છે, બહુ સરસ બની છે. Rinkal’s Kitchen -
-
-
-
કાજુકતરી(kaju katri in Gujarati)
#માઇઇબુકPost 2કાજુકતરી લગભગ બધાની ફેવરીટ હોય છે.મે અહી એકદમ સરળ રીતે ચાસણી કર્યા વગર જ બહાર જેવી જ કાજુકતરી બનાવી છે.ટેસ્ટ માં પણ સારી લાગે છે તો એકવાર જરૂર ટ્રાય કરજો🤗 Komal kotak -
-
મિક્સ ડ્રાયફ્રુટ ચોકલેટ કાજુ કતરી (Mix Dryfruit Chocolate Kaaju
#GA4#week9#post1#dryfruits#mithai#Diwali_soecial#કેસર_પિસ્તા_એન્ડ_ચોકલેટ_કાજુ_કતરી (Kesar Pista and Chocolete Kaju Katri Recip in Gujarati) આ બંને કાજુ કતરી મે દિવાળી માટે સ્પેશિયલ મિઠાઈ બનાવી છે..મે ગોલ્ડન એપ્રન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી આ કાજુ કતરી બનાવી છે.. જે એકદમ ટેસ્ટી ને કંદોઈ વાડા જેવી જ બની હતી... Happy Diwali to all of you Friends..🪔👍💐 Daxa Parmar -
-
ઇન્સ્ટન્ટ ચોકલેટ કાજુ કતરી (Instant Chocolate Kaaju Katli Recipe
#ff3#week3#festivespecialrecipe#cookpadgujarati આ ઇન્સ્ટન્ટ ચોકલેટ કાજુ કતરી એ ગેસ ની આંચ સળગાવ્યા વિના જ ઝટપટ બની જતી આ રેસીપી છે. જો ઘટ માં અચાનક જ મહેમાન આવી જાય ને ઘર માં મીઠાઈ ના હોય તો આ મીઠાઈ તમે ઝટપટ બનાવી સકો છો. ના કોઈ ગેસ ની ઝંઝટ કે કોઈ ચાસણી બનાવવાની ઝંઝટ. બસ થોડી જ મિનિટો માં આ ચોકલેટ કાજુ કતરી બની જાય છે. Daxa Parmar -
-
-
-
કાજુ રોલ્સ (Kaju Rolls Recipe in Gujarati)
#GA4#Week5#cashewનવરાત્રિ શરૂ થઈ ગઈ છે, માતાજી ને પ્રસાદ ધરાવવા માટે મે કાજુ રોલ્સ બનાવ્યા છે. એકદમ સરળ છે અને ઝડપથી બને છે. તમે પણ ચોક્કસ બનાવજો. Jigna Vaghela -
કાજુ કતરી(કાજુ katli Recipe in Gujarati)
#trend4, #week4,કાજુ કતરી, ખૂબજ સરસ, બનાવવા માં ખૂબજ સરળ અને બધાજ તહેવારો ની શાન એવી સૌની મનપસંદ મીઠાઈ છે. Dipti Paleja
More Recipes
ટિપ્પણીઓ (23)