રાંધવાની સૂચનાઓ
- 1
પનીર બટર મસાલા બનાવવા માટે સૌ પ્રથમ ગ્રેવી બનાવવી પડશે. ગ્રેવી બનાવવા માટે, એક પેન લો, તેમાં બટર અને તેલ ગરમ કરવા મુકો. તે ગરમ થઈ જાય એટલે તેમાં હળદર, હિંગ, લઈ શેકી લો. તે શેકાય એટલે તેમાં સમારેલી ડુંગળી અને સમારેલા ટામેટાં ઉમેરી ચડવા દો. તે ચડી જાય એટલે તેમાં મીઠુ અને લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ચડી જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાંથી બધા ખડા મસાલા કાઢીને મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક પેનમાં થોડુ તેલ અથવા બટર લઈ પનીરના ટુકડાં તેમાં ફ્રાય કરી લો. પનીરના ટુકડાં થોડા લાઈટ બ્રાઉનના થાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. હવે ફરી એક પેનમાં તેલ અને બટર લઈ તેને ગરમ થવા દો. તે ગરમ થઈ જાય એટલે ગ્રેવીને તેના ઉમેરી દો. ગ્રેવી થોડી ચડી જાય એટલે તેમાં પનીરના ટુકડાં અને લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ક્રીમ અથવા મલાઈ અને કસુરી મેથી ઉમેરી મિક્સ કરી લો. તો તૈયાર છે પનીર બટર મસાલા. પનીર બટર મસાલાને પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
#vn પનીર બટર મસાલા
પનીર એક હેલ્થી છે, બાળકો ને આવી રીતે શાક બનાવીને આપીએ તો હોશ હોંશ ખાઈ છે. Foram Bhojak -
-
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
-
પનીર બટર મસાલા
# સુપર સેફ 1# માઇઇબુક# પોસ્ટ 7હલો ફ્રેન્ડ આપણે હંમેશા હોટલમાં રેસ્ટોરન્ટમાં કે કોઈ પ્રસંગમાં પનીર બટર મસાલા સબ્જી ખાતા હોઈએ છીએ. ત્યારે આપણને લાગે છે કે આવું આપણા ઘરે બનતું નથી. પરંતુ આ રેસિપી થી એકવાર જરૂર ટ્રાય કરશો તો હોટલ કે રેસ્ટોરંટમાંથી મંગાવાની જરૂર પડશે નહીં આ રેસિપી થી એકદમ સ્વાદિષ્ટ પનીર બટર મસાલા તૈયાર થશે જે આપ ઘરમાં બર્થ-ડે પાર્ટી કે એવી કોઈપણ નાના-મોટા પ્રસંગમાં ઘરે જાતે જ બનાવીને બધા ને જમાડી શકશો. Divya Dobariya -
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
શાહી મટર પનીર (Shahi Matar Paneer Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપનીરમાંથી અનેકવિધ સ્વાદિષ્ટ ટેસ્ટી વાનગી બને છે જેમ કે કાજુ પનીર મસાલા અમૃતસરી પનીર પનીર ભુરજી કાજુ બટર મસાલા તેમાંથી મેં આજે શાહી પનીર મટર બનાવ્યા છે Ramaben Joshi -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ