રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી લસણ આદું તમાલપત્ર એડ કરી સાંતળી લો ત્યારબાદ તેમાં ટામેટાં એડ કરી તેમાં મીઠું મરચું પાઉડર હળદર નાખી સાંતળી લો.
- 2
મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ પીસી લો અને ગ્રેવી તૈયાર કરો
- 3
એક પેન માં તેલ મૂકી તેમાં ત્યાર કરેલ ગ્રેવી નાખી તેમાં ગરમ મસાલો એડ કરી થોડું પાણી નાખીને મિક્સ કરીને સાંતળી લો.
- 4
હવે તેમાં પનીર ના ટુકડા નાખી થોડી વાર ધીમી આંચ પર પકાવો અને તેમાં કસુરી મેથી અને મલાઈ એડ કરી ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
મસાલેદાર ટામેટાં અને ફ્રેશ ક્રીમ વાળી ગ્રેવીમાં રાંધેલા પ્રોટીનથી ભરપૂર અને નરમ એવા પનીર ક્યુબ્સ એકત્ર થઈને સ્વાદિષ્ટ પનીર લબાબદાર બનાવે છે.તેમાં ઉમેરવામાં આવતા વિવિધ મસાલાઓ અને માખણમાં પકાવેલા ડુંગળી ટામેટાં કાજુ તેના સ્વાદને અત્યાર સુધીની શ્રેષ્ઠ કરી રેસીપી માંની એક બનાવે છે.રૂટિનમાં આપણે પંજાબી સબ્જી સાથે રોટી પરોઠા કે બટર નાનો આનંદ માણીએ છીએ પણ આ રેસિપીનો વધુ સ્વાદિષ્ટ અનુભવ કરવા માટે તેને ઓનિયન લચ્છા પરોઠા કે આલુ પરોઠા અને સ્વીટ લસ્સી સાથે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે.#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
પનીર વેજ મસાલા (Paneer Veg. Masala Recipe In Gujarati)
#GA4 #Week6પનીર ની સબ્જી યાદ આવે તો આ રેસિપી યાદ આવે જ, પનીર ની આ સબ્જી બધાને પસંદ આવે છે. Kinjal Shah -
-
-
-
-
-
-
-
-
પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai -
પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)
#GA4#Week 6Paneerરેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભૂરજી Bhavika Suchak -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
પનીર લબાબદાર એ એકદમ ફ્લેવરફૂલ અને ટેસ્ટી એવી વાનગી છે જે નાના મોટા સૌને ભાવે છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#Shahipaneer#Post1પનીર નું નામ સાંભળતા જ આંખ સામે મસ્ત મલાઈદાર સોફ્ટ સોફ્ટ પનીર દેખાય છે.😋😋 બસ એ જ પનીર ને થોડા શાહી અંદાઝ માં બનાવી સર્વ કયૅા છે.જે બાળકો હોંશે હોંશે ખાય જાય છે. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13913059
ટિપ્પણીઓ (4)