રાંધવાની સૂચનાઓ
- 1
એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો.
જ્યારે જીરું તતડવા માંડે ત્યારે તેમા કડી પત્તા, લીલું મરચું, નાળિયેર મીઠું, લીંબુનો રસ, સાકર અને પાણીમાં ઓગળેલું કોર્નફલોર નાંખી સારી રીતે મિક્સ કરી તેને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સતત હલાવતા રહીં, રાંધીને બાજુ પર રાખો. - 2
એક બાઉલમાં પર્યાપ્ત ગરમ પાણીમાં પાલકના પાનને ૧ થી ૨ મિનિટ સુધી હલકા ઉકાળી લો.
હવે તેને નીતારી, ઠંડા કરી અને મિક્સરમાં ફેરવી સુંવાળીં પેસ્ટ બનાવો.
એક બાઉલમાં ઈડલીનું ખીરૂ, પાલકની પેસ્ટ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લો.
નાના ઈડલી બનાવવાના સાંચામાં થોડું તેલ ચોપડી, તૈયાર થયેલા ખીરાને રેડી, ૬ થી ૭ મિનિટ સુધી સ્ટીમરમાં બાફી લો.
ઈડલી ઠંડી થાય એટલે તેને સાંચામાંથી કાઢી લો અને બાજુ પર રાખો. - 3
તવા ગરમ કરો.
તૈયાર કરેલા નાળિયેરના સૉસના ચાર ભાગ કરી, એક ભાગને પ્લેટ અથવા તવા પર પાથરી ૧ મિનિટ સુધી રાંધી લો.
હવે તેમાં તૈયાર થયેલી ઈડલી અને બાકી રહેલા નાળિયેરના સૉસને રેડો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
હવે તેમાથી લીલું મરચું કાઢી લઈ તરત જ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
એપલ હલવા વિથ દાડમ કેન્ડી અને જામફળ નો જ્યુશ
#SG2અત્યારે આવતા ફ્રુટ દાડમ , સફરજન અને જામફળ નો ઉપયોગ કરી ને નાના મોટા. બધા ને ખુજ ભાવે એવી ડીશ બનાવાની ટ્રાઈ કરી છે. Jasmina Shah -
-
-
-
-
-
સંતુલા
#goldenapron2સંતુલા ઓરીસ્સા ની બહુ ફેમસ અને હેલદી ડીશ છે જેને રોટલી, પરોઠા અથવા ભાત સાથે સૅવ કરી શકાય છે. Reema Jogiya -
વેન પોંગલ
#goldenapron2આ એક તામીલ નાડુ ની પારંપરિક ડીસ છે ત્યાં લોકો આને સવારે નાસ્તા મા લે છે.આ ખુબજ સરળતાથી બને છે તેને જુદી-જુદી ચટણી અને સાંભર સાથે સૅવ કરાય છે. Reema Jogiya -
મેંગો રસ સ્ટફ ઈડલી (Mango Ras Stuffed Idli Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiમેંગો રસ સ્ટફ ઈડલી Ketki Dave -
વેજ સીખ કબાબ
#goldenapron2મધ્યપૃદેશ ની ખુબજ પૃખ્યાત નોન વેજ ડીશ છે જેને વેજ માં ફેરવી બનાવેલી છે. Reema Jogiya -
ગટ્ટે કી સબ્જી
#goldenapron2#Team Treesઆ રાજસ્થાન ની સ્પેશિયલ ડીશ છે જયારે શાકભાજી ઓછા આવતા હોય ત્યારે આ ખાશ બનાવવામાં આવે છે. Reema Jogiya -
More Recipes
ટિપ્પણીઓ