રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નૂડલ્સ બનાવી દેવા. એક પેન માં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકો એમાં સૂકું લસણ ૧)૨ ચમચી અને આદુ ની ઝીણી ૧/૨ ચમચી ઉમેરો. હવે એમાં સમારેલી ડુંગળી.૪ થી ૫ ગાજર ની ચીરી, એટલીજ કેપ્સિકમ ની ચીરી બે લીલા મરચા ની ચીરી નાખી ફાસ્ટ ફ્રેમ પર બરાબર સાતડો. હવે એમાં ૧ ચમચી રેડ ચીલી સોસ,૧ ચમચી ગ્રીન ચીલી સોસ, મીઠું, ચાર ટીપાં વિનેગર ૨ ચમચી સોયા સોસ, નાખી બરાબર મિક્સ કરો. હવે એમાં લાંબુ કાપેલું થોડું કોબીજ ઉમેરો. હલાવી દો. પછી નૂડલ્સ ઉમેરી બરાબર મિકસ કરી રેવા દો.
- 2
હવે થોડું બે ચમચી જેટલું કોબીજ.૧/૨ ચમચી લસણ,૧/૨ ચમચી આદુ,૧ ચમચી સોયા સોસ.૧/૨ ચમચી ગ્રીન ચીલી સોસ, બે ત્રણ ટીપાં વિનેગર. ચપટી મીઠું,૧ ચમચી તેલ,૩ ચમચી કોર્ન ફ્લોર,૨ ચમચી મેંદો બધું મિક્સ કરીને નાના નાના ગોળ મંચુરિયન વાડી લ્યો. અને તળી ને તૈયાર કરી લેવા.
- 3
હવે એક પેન માં થોડું તેલ મૂકી ગરમ કરવા મૂકવું. તેમાં આદુ લસણ, મરચા ની કતરણ લીલું લસણ, બધું નાખી સતાડવું પછી એમાં કેપ્સિકમ, ગાજર, ફણસી, ડુંગળી,ફ્લાવર ૧ વાડકી, કોબીજ લાંબુ કાપેલું બધા શાક ઉમેરી ફાસ્ટ ફ્રેમ પર બરાબર સાતડો. પછી એમાં.૩ ચમચી સોયા સોસ,૨ ચમચી ચીલી સોસ,૧ ચમચી ગ્રીન ચીલી સોસ,૧ ચમચી વિનેગર સ્વાદ મુજબ મીઠું. નાખી બરાબર મિક્સ કરીને એમાં મંચુરિયન પણ ઉમેરી હલાવી દો. હવે એમાં થી અડધું શાક બહાર કાઢી લ્યો. પછી બાકીના અડધા મિશ્રણ માં રાંધેલા ભાત નાખી બરાબર મિક્સ કરવું.
- 4
હવે એક સીઝલર પ્લેટ માં કોબીજ ના પાન ગોઠવી એમાં માખણ મૂકી નૂડલ્સ, ભાત, અને સિઝલિંગ બધી સબ્જી મૂકી માઇક્રો વેવ માં ૪ મિનિટ માટે હિટ કરવા મૂકો પછી ઉપર થી લીલો કાંદો ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીલી ગાર્લીક નૂડલ્સ
#ડિનર#સ્ટારચાઇનીઝ ડીશ છે. નુડલ્સ અને વેજીટેબલ નું કોમ્બિનેશન છે. બાળકો ને ભાવતી વાનગી છે. Disha Prashant Chavda -
-
સિંગાપુરી નૂડલ્સ
#જૈનડુંગરી અને લસણ વગર તો ચાલે જ નહીં. પરંતુ એના વગર પણ આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે અને મેં બનાવ્યા છે નૂડલ્સ... એકદમ મસ્ત... Bhumika Parmar -
હેલ્થી ચાઈનીસ સિઝલર
#નવેમ્બરહેલ્થી ચાઈનીઝ સિઝલર બનાવા માટે મેં આટા નુડલ્સ ,બાજરીનાં મન્ચુરિયન,બ્રાઉન ફ્રાઈડ રાઈસ નો ઉપયોગ કર્યો છે. Sriya Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ મનચાઉ સુપ(vegetables munchow soup recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય અને સાથે ગરમ ગરમ તીખું લસણ વાળું સુપ મળે તો મજા પડી જાય.સાથે સ્ટાર્ટર ખાવાની પણ મજા આવે છે.તો આજે મેં ચોમાસા ને અનુરૂપ મનચાઉ સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
પનીર સાશલિક સિઝલર
#પનીરઆજના બાળકો ને સિઝલર ખાવાનું ખૂબ જ ગમે છે. શું ખાશો એમ પૂછીએ એટલે એક જ જવાબ... સિઝલર. આજે મેં પનીર થી બનતું એવુ ટેસ્ટી પનીર સાશલિક સિઝલર બનાવ્યું છે. Bhumika Parmar -
More Recipes
ટિપ્પણીઓ