રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બટાકાને મેશ કરી લેવા તેમાં ચીઝ ડુંગળી ગાજર કેપ્સીકમ અને મીઠું મરચું ધાણાજીરૂ અને ગરમ મસાલો નાખી બધું જ મિક્સ કરી લેવું
- 2
હવે બ્રેડની ફરતી કિનારી કાપી લેવી ત્યારબાદ બ્રેડને પાણીમાં બોડી તરત કાઢી લેવી તેમાં રહેલું પાણી એકદમ નિતારી લેવું હવે બટાકાનો માવો આ બ્રેડ ની અંદર ભરવો અને બ્રેડને બરાબર રીતે રોલવાળી લેવો
- 3
બધા જ રોલ તૈયાર થઈ જાય એટલે તેને દસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી દેવા ત્યારબાદ તેલમાં તળી લેવા તો તૈયાર છે ટેસ્ટી બ્રેડ ચીઝ રોલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બ્રેડ ફિંગર રોલ (Bread Finger Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadindia#cookpadgujarati#starter Keshma Raichura -
-
-
ચીઝ બ્રેડ પકોડા(cheese bread pakoda in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ18 Nehal Gokani Dhruna -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝી બ્રેડ પોકેટ (Cheese bread pocket recipe in Gujarati)
# cookpadindia# cookpadgujarati#cooksnap Amita Soni -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11052227
ટિપ્પણીઓ