ડોનટ્સ (Donuts Recipe In Gujarati)

Pooja kotecha @poojakotechadattani
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં મેંદાનો લોટ, દળેલી ખાંડ,બેકીંગ પાઉડર,બેકીંગ સોડા,મીઠું, 1 ચમચી તેલ બધુ નાખીને હવારાથી ચાળી લો.
- 2
પછી તેમાં જરૂરમુજબ દહીં નાખતા જાવ અને લોટ તૈયાર કરી લો.(દહીંથી જ લોટ બાંધવાનો)1 કલાક લોટને ઢાકીને રેવા દેવું.
- 3
1 કલાક થઈ ગયા બાદ કણક ને મસળી કેવું અને તેના લુઆ લઈ ને જાડો રોટલો વણી લેવું.નાના ગ્લાસ થી ગોળ કરો.અને વચ્ચે પણ બોટલના કેપથી ગોળ કરો.બાજુમાં તેલને પણ ગરમ કરવા મૂકી દેવું.
- 4
તેલ થઈ જાય એટલે તેમાં ડોનટ નાખીને મીડીયમ ગૅસ પર થવા દો.પછી ડાર્કચોકલેટ ને ગરમ પાણીમાં મેલ્ટ કરો(1 બાઉલમાં ગરમ પાણી લઈ તેમાં બીજા બાઉલમાં ડાર્કચોકલટ રાખો.એટલે મેલ્ટ થઈ જશે)
- 5
તળેલા ડોનટને ચોકલેટમાં ડીપ કરો.અને તેની મીઠી વરિયાળી લગાડો.ડોનટ તૈયાર. બાળકોને ડોનટ ખાવાની મજા આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#DFTદીવાળી નાં નાસ્તા માટે મિઠાઈ ખાઈ ને કંઈ અલગ અલગ ખાવા નું મન થાય છે એટલે આ વખતે દીવાળી માં મહેમાન માટે કંઈ અલગ બનાવ્યું.. બાળકો સાથે મોટા પણ્ ખુશ થઇ ગયા.. Sunita Vaghela -
-
-
-
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#Aprilઆ recipe ના પ્રોસેસ ના એક પણ ફોટો નથી મારી પાસે Payal Sampat -
ડોનટ્સ (Donuts Recipe in Gujarati)
#ccc#ડોનટ્સ #Soft_Donuts #No_Yeast #No_Egg #No_Oven #Bakery_Style_Donuts FoodFavourite2020 -
ડોનટ્સ (donuts recipe in gujarati)
#માઇઇબુક#રેસિપી-32#ડોનટ્સ કીડડ્સ સ્પેશલ ડિમાન્ડ ઈસટ ફ્રી Hetal Shah -
-
ડોનટ્સ (Donuts recipe in gujarati)
મારા બાળકો ની ફેવરીટ ડિશ છે.ઘઉં ના લોટ માંથી બનાવેલ ખૂબ જ હેલ્થી અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ#kv Nidhi Sanghvi -
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#FD#COOKPADDaughters can be your friend,but wait my best friends happens to be my daughters. Swati Sheth -
-
હેલ્થી ઘઉંના લોટના ચોકલેટ ડોનટ્સ(wheat flour chocalte donuts in Gujarati)
#પોસ્ટ૧૯#માઇઇબુક#સ્વીટ#વિકમીલ૨#new Khushboo Vora -
-
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#CDYમારી ડોટર ને ડોનટ્સ ખુબજ પસંદ છે તો આજે ચિલ્ડ્રન ડે celebrate માં મે એમના માટે ડોનટ્સ બનાવ્યા છે Rina Raiyani -
-
ડોનટ્સ (Donuts recipe in gujarati)
બહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિ ની બ્રેકફાસ્ટ કે નાસ્તાની વાનગી છે.જે સ્વીટ બ્રેડ જેવા હોય છે સ્વાદમાં. સાથે બહુ જ યમી એવા ચોકલેટ, ડ્રાય ફ્રુટ કે સોસનું ટોપિંગ હોય છે. મારા દિકરાને ખૂબ જ ભાવે છે તો એના માટે ખાસ બનાવ્યા છે... Palak Sheth -
એગ્લેસ ડોનટ્સ (Eggless Donuts Recipe In Gujarati)
#donuts#eggless#bakeit#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
અમૃતસરી કુલ્ચા(Amrutsari Kulcha Recipe In Gujarati)
#નોર્થઆ કુલ્ચા મેં ઓવન વગર અને યીસ્ટ વગર બનાવ્યા છે. આ કુલ્ચા મેં તવા માં જ બનાવ્યા છે. અને આ કુલ્ચા ઘઉં નો લોટ અને મેંદો મિક્ષ કરી ને બનાવ્યા છે. Sachi Sanket Naik -
ડોનટ્સ (Donuts Recipe in Gujarati)
ડોનટ્સ એક વિદેશી મીઠી વાનગી છે.છોકરાઓ ની પિ્ય વાનગી છે.#supers Rinku Patel -
-
-
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts recipe in Gujarati)
#GA4#week9#maida#cookpad_gu#cookpadindiaબહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિની બ્રેકફાસ્ટ કે નાસ્તામાં વપરાતી વાનગી છે. જે ખાવામાં થોડા મીઠા હોય છે એ એક ટાઈપના સ્વીટ બ્રેડ પણ કહેવામાં આવે છે ને ચોકલેટ સોસનો ટોપિંગ કરવામાં આવે છે અને કલરફુલ સજાવટ કરવામાં આવે છે જેથી બાળકોને આજકાલ ભારતમા આ ફેવરીટ થઈ ગયું છે Khushboo Vora -
-
કુકીઝ, ડોનટ્સ, કપ કેક્સ (cookies, donuts, Cup cakes recipe in Gujarati)
#CCC જ્યારે સેલીબ્રેશનની વાત થાય તો એક સ્વીટથી મન ના ભરાય. Sonal Suva -
-
-
કુરકુરે ડોનટ્સ(Kurkure Donuts Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#weekendદીવાળી ની ઉજવણી માં જાતજાતનું અને ભાતભાતનું વાનગી વૈવિધ્ય આવી જ જાય છે.બેસનમાંથી સેવ, ગાંઠીયા, પાપડી તો ખરા જ ,પણ હવે કુરકુરે સ્પાઈસી ડોનટ્સ !!! એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15710438
ટિપ્પણીઓ