લસણીયા બટેટા
#સ્ટ્રીટ ધોરાજીમાં બનતા પ્રખ્યાત લસણીયા બટેટા
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાને બે કલાક અગાઉ પાણીમાં પલાળી રાખો કોથમીર ની દાંડી લસણ આદુ પલાળેલા મરચાં બધાની પેસ્ટ બનાવો. ત્યારબાદ એક કૂકરમાં બટેટાને બાફી લો.
- 2
એક પેન માં તેલ લો તેમાં બનાવેલી આદુ મરચા અને લસણની પેસ્ટ ઉમેરો. તેમાં બટેટા ઉમેરો ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. તેને મિક્સ કરી લો તૈયાર છે ધોરાજીના પ્રખ્યાત લસણીયા બટેટા જેને ભુંગળા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
#આલુમુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.. વડાં પાઉં Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
લસણીયા રવા ઢોકળા
#goldenapronમારા સૌથી પ્રિય એવા આ ઢોકળા જે બનાવતા હુ મારી મમ્મી પાસે થી શીખી હતી, આ ઢોકળા જલ્દી બની જાય છે, અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે Minaxi Solanki -
પંચરત્ન કારેલા
#લંચ રેસીપીસસન્ડે સ્પેશિયલ સ્વાદિષ્ટ પંચરત્ન કારેલા નું શાક,આમ રસ, પુરી, પટ્ટી સમોસા, મેંગો પેંડા, દાળ અને ભાત,ખીચીયા પાપડ નું લંચ મેનુ.પંચરત્ન કારેલા નું શાક ની રેસીપી શેર કરી છું.અહીં પંચરત્ન કારેલા નું શાક.. કરેલા અને બટાકા ની ચીરી દીપ ફ્રાય ને બદલે.. અરે ફ્રાયર માં ફ્રાય કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા નાં વડા
#ફરાળી આપને ઘણી વખત વિચારતાં હોઇ એ કે ફરાળ મા શું બનાવીશુ તો આ વડા તેનો સરળ ઉપાય છે. Nidhi Popat -
બટાટા વડાં ટોસ્ટ
#સ્ટ્રીટવડા પાઉં મુંબઈ ના લોકપ્રિય પંરપરાગત સ્ટ્રીટ ફૂડ છે.બટાટા વડાં ટોસ્ટ પણ મુંબઈ નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. Jasmin Motta _ #BeingMotta -
-
ઉલ્ટા પાવ વડાં
#બટેટાપાવ વડાં..ની સામગ્રી થી... બનાવો.. નવી ડીશ.. બેટેટા વડાં માં બ્રેડ સ્ટફિંગ કરી ,આ ડિશ બનાવી છે. સ્વાદિષ્ટ ઉલ્ટા પાવ વડાં નું સ્વાદ માણો ્ Jasmin Motta _ #BeingMotta -
ભુંગરા બટેટા
#સ્ટ્રીટભૂંગરા બટેટા એ રાજકોવાસીઓનું ભાવતું સ્ટ્રીટ ફૂડ છે બધા લોકો બહુ મજા થી ખાઈ છે ખાવામાં થોડું તીખું હોય છે પણ ખાવા માં મજા આવે છે . સરળતાથી બનાવી શકાય એવી રેસિપી લાવી છું બધા માટે . Suhani Gatha -
કાઠિયાવાડી લસણીયા બટાકા
#Lunch#Potatos#cookpadindia#cookpadgujarati આજે મેં લંચ માં આ શાક બનાવ્યું જે અમારા ઘરમાં બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
-
પુલિયોગરે રાઈસ
#રાઈસ#પુલિયોગરે રાઈસ પારંપરિક ,દક્ષિણ ની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી ભોજન માં અથવા ટિફિન માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
-
-
લસણીયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
#લસણીયા બટાકા # કાઠીયાવાડી ભૂંગળા બટાકા parul dodiya -
-
મમરાની ખીચડી
#ઝટપટછોટી સી ભૂખ માટે બનાવો ઝટપટ ચટપટી વાનગી.હું હંમેશા રોજ ૧-૨ બટેટા બાફી ને રાખું છું... ક્યારેક પણ કોઈ વાનગી માં નાખી ને ઝટપટ તૈયાર કરી શકાય. Jasmin Motta _ #BeingMotta -
ગ્રીન આલૂ
#એનિવર્સરી#મૈન કોર્સૈમૈન કોર્સૈ માં વિવિધ શાક પિરસવામાં આવે છે.એના માટે એક નવી શાક ની સ્વાદિષ્ટ વાનગી... Jasmin Motta _ #BeingMotta -
લસનીયા બટેટા(lasniya batata recipe in gujarati)
#ટ્રેડિંગ#ટ્રેંડિગકાઠિયાવાડી લસણીયા બટેટા #ધોરાજી ના ભૂંગળાં બટેટા#ટ્રેન્ડિંગવાનગી દરેક રાજ્ય ની અલગ અલગ સ્પેશિયલ વાનગીઓ હોઈ છે એવી રીતે ગુજરાતીઓ તો બોવજ ખાવાં ના અને ખવરાવા ના શોખીન હોઈ છે એમા પણ કાઠિયાવાડ ની તો વાત જ શું કરવી અને કાઠિયાવાડી વાનગી મા લસણીયા બટેટા તો બોવજ પ્રખ્યાત છે લસણીયા બટેટા રોટલા રોટલી અને ખિચડી સાથે સરસ લાગછે ખાસ કરીને ભૂંગળા બટેટા તો ખુબજ પ્રખ્યાત છે Hetal Soni -
-
-
-
ગુજરાતી થાળી
#goldenapronદાળ-ભાત,રંગુની વાલ નું શાક, બટેટા નું છાલ વાળું શાક કોબીજ નો સંભારો બનાવ્યો છે જેની સાથે રોટલી,ચૂરમા ના લાડુ ચોખા ના પાપડ, ભૂંગળા પીરસ્યા છે Minaxi Solanki -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11092365
ટિપ્પણીઓ