બાજરીના વેજીટેબલ મુઠીયા

#goldenapron3
#week 2
#bajrina vegetable muthiya
#gujtrati
બાજરીના વેજીટેબલ મુઠીયા
#goldenapron3
#week 2
#bajrina vegetable muthiya
#gujtrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટું વાસણ લેવું તેમાં બાજરીનો લોટ નાખવો પછી આપણે દુધી ને ધોઈ ઉપરથી છાલ ઉતારવી ત્યાર પછી.... ચા બે ફોટા છે
- 2
દૂધીને ખમણી થી છીણ કરવાનું હવે તેમાં ડુંગળીના નાના પીસ કરી નાખવાના મેથીને ધોઈ નિતારી અને એ પણ નાખવાની
- 3
ત્યાર પછી તેમાં બધા મસાલા એડ કરવાના લાલ મરચું પાવડર હળદર ધાણા-જીરુ પાવડર સોડા મીઠું અને એમાં એક લીંબુ પણ નાખવાનું છે હું પર લખતા ભૂલી ગઈ છું હવે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું પછી તેનો લોટ બાંધવાનું
- 4
પરંતુ લોટ બાંધવામાં ધ્યાન રાખવાનું કે તેમાં સાવ થોડું જ પાણી ઉમેરવાનું કેમકે દૂધીમાં અને મેથીમાં બધામાં પાણી હોય છે હવે આપણે ગેસ ઉપર એક તપેલી મુકી તેની તેની અંદર બે અઢી ગ્લાસ જેટલું પાણી મૂકવાનું હવે તપેલીની ઉપર નાનો જારો મૂકો હવે તેલતેમાંહાથ જથી મુઠીયા વાળો અને વ્યવસ્થિત ગોઠવી હવે તેના ઉપર એક વાસણ ઢાંકી દો હવે તેને 20 મિનિટ સુધી ચડવા દો પછી તેને ચપ્પાથી જોવું જો છાપામાં લોટ ચોટી જાય તો કાચા છે અને પ્લેન ચપ્પુ આવે તો રેડી છે આ
- 5
હવે તે ઠંડા થાય પછી તેના નાના પીસ કરવાના હવે તેને એક લોયામાં તેલ મૂકી ગેસ ઉપર મુકો તેમાં રાઈ જીરુ તલ મીઠા લીમડાના પાન અને હિંગ મૂકી વઘાર કરો એકદમ સ્વાદિષ્ટ મસ્ત આપણા રેડી છે બાજરીના વેજીટેબલ મુઠીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લેફટ ઓવર વેજીટેબલ રાઈસ ના મલ્ટી ગ્રેઈન મુઠીયા
મસાલા ભાત બનાવ્યા હતા તો એક બાઉલ જેટલા વધ્યા હતા તો મેં તેમાંથી મલ્ટી ગ્રેઈન લોટ નાખી ને મુઠીયા બનાવી દીધા. વેસ્ટ માંથી બેસ્ટ. Sonal Modha -
મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : મલ્ટીગ્રેન મેથી અને ભાતના મુઠીયાઆજકાલ ની જનરેશન હેલ્થ કોન્સેસ થઈ રહી છે . તો એ લોકો ઘઉંનો લોટ અવોઈડ કરે છે ,અને રાગી જુવાર બાજરો અથવા મલ્ટીગ્રેન લોટ ખાવો પસંદ કરે છે તો આજે મેં હોમમેડ મલ્ટીગ્રેન લોટમાંથી મુઠીયા બનાવ્યા . અમે લોકો પણ મલ્ટીગ્રેન લોટ જ use કરીએ છીએ . Sonal Modha -
મુઠીયા (Muthia Recipe In Gujarati)
#ChooseToCook મુઠીયા ઢોકળાથોડી ખીચડી અને થોડા ભાત વધેલા પડ્યા હતા તો મેં એમાં થોડું વેરીએશન કરી અને મુઠીયા ઢોકળા બનાવી લીધા મુઠીયા ઢોકળામાં જેમ ભાત ખીચડી કે કોઈપણ વેજીટેબલ વધારે પ્રમાણમાં નાખીને બનાવવામાં આવે તો મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે Sonal Modha -
વેજીટેબલ પુલાવ ના મુઠીયા (Vegetable Pulao Muthia Recipe In Gujarati)
વેજીટેબલ પુલાવ બનાવ્યા હતા તો એક બાઉલ જેટલા વધ્યા હતા તો મેં તેમાંથી મુઠીયા બનાવી દીધા.૧૫ દિવસે એક વખત અમારા ઘરમાં મુઠીયા બને જ. બધા ને બહુ જ ભાવે એટલે હું અલગ અલગ વેરિએશન કરી ને મુઠીયા બનાવું. Sonal Modha -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#MDC Amita Soni -
-
-
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5પાલકની ભાજી હવે બારેમાસ મળે છે પણ શિયાળામાં તે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.પાલક શરીર ના દરેક કામમાં ખૂબજ મદદગાર છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્ર માં રેસા ઉમેરાય છે. પાલકમાં પ્રોટીન પણ વધારે પ્રમાણમાં હોય છે. પાલકમાં શારીરિક વિકાસ માટેના લગભગ બધાજ પોષકતત્વો હોય છે. માટે આપણે પાલક નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. Kajal Sodha -
-
ખીચડી ના રસીયા મુઠીયા (Khichdi Rasiya Muthia Recipe In Gujarati)
વધેલી ખીચડી અને મેથી ના મુઠીયા બનાવ્યા અને પછી તેમાં છાશ નો વઘાર કરી ગરમ ગરમ રસીયા મુઠીયા બનાવ્યા. Sonal Modha -
-
વેજ મુઠીયા(Veg Muthiya Recipe In Gujarati)
#Famહેલ્ધી, સ્વાદિષ્ટ અને લો કેલરી ડીનર. મલ્ટીગ્રેન વીથ વેજીટેબલ જે હુ વીકલી બનાવુ જેથી બધા પોષકતત્વો મળે. Avani Suba -
-
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
આ મેથીના મુઠીયા બનાવવા ખૂબ સરળ છે. મુઠીયાને તમે ૮ થી ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો જે હેલ્ધી નાસ્તા માટે એક સારો વિકલ્પ છે. મિક્સ શાકમાં આ મુઠીયા ઊમેરવાથી પણ સારો ટેસ્ટ આવે છે.#methi#methimuthiya#friedrecipe#fritters#muthiya#cookpadindia#cookpdgujarati Mamta Pandya -
-
-
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
-
-
-
-
દૂધી ના મુઠીયા (Bottle Gourd Muthia Recipe In Gujarati)
#CB2Week 2#cookpadindia#CookpadgujaratiPost ૧ Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ