રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મગની દાળ ધોઈને પાણીમાં બે કલાક પલાળી રાખો.પછી મિક્ષર જાર માં આદું મરચાં અને લસણ નાખી પીસી લો.
- 2
હવે એક કઠરોટ માં ઘઉં નો લોટ લઈ તેમાં ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો અને પીસેલી મગની દાળ નાખી લો.લીલા ધાણા અને ચીલી ફ્લેક્સ નાખી લો.જરુર મુજબ પાણી ઉમેરવું અને લોટ બાંધી લો.૧૦મિનિટ સુધી ઢાંકી દો.
- 3
લોટ માંથી લુવા કરી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.લુવા માંથી પુરી વણી લો.તેલ માં તળી લો.ગરમ પુરી તૈયાર છે.
- 4
તો તૈયાર છે આપણી મગની મોગર દાળ ની પુરી.. નાસ્તામાં કે બાળકો ને લંચ બોક્ષ માં આપી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાઆ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#RC1પીળી રેસિપીWeek-1મગમોગર ઢીલી દાળ ushma prakash mevada -
-
-
-
પાલક મોગર દાળ
પાલક અને મગ ની મોગર દાળ ની દાળ ફ્રાય છે. રોટી અને રાઈસ સાથે ખવાય. પચવામાં હલકી છે. સાથે ફૂલ ફાઈબર પણ. પોષ્ટિક આહાર છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRCકચ્છ રાજસ્થાન રેસીપી ચેલેન્જ રાજસ્થાની ઘરોમાં દાળ ઢોકળી થોડી અલગ રીતે બને છે...ગુજરાત માં ગળપણ અને ખટાશ ઉમેરાય છે પણ રાજસ્થાની ઢોકળીમાં લસણ, મરચા, આદુ ઉમેરીને એકદમ સ્પાઈસી બનાવવામાં આવે છે અને તુવેરદાળ ની જગ્યાએ મગની દાળ માં ઢોકળી મુકવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
ગુજરાતી ઢોકળા
#પીળીઢોકળા એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે અને દરેક ગુજરાતી ઓના ઘરમાં બને જ છે.અને ગમે ત્યારે ખાઈ શકાય છે. Bhumika Parmar -
-
-
મગ ની દાળ અને મેથી ના ચીલા
#RB19આ એક હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપુર બ્રેકફાસ્ટ વાનગી છે.Cooksnap@cook_12567865 Bina Samir Telivala -
મગની મોગર દાળના સેઝવાન ઢોસા અને ટામેટા સોસ.#જોડી
#જોડીઆ ઢોસા બનાવવા ખૂબ જ સરળ અને જલ્દી બની જાય છે અને ટેસ્ટ એકદમ સરસ લાગે છે... લંચબોક્ષ માટે પણ તમે આપી શકો છો. Bhumika Parmar -
દાળ બાટી
#goldenapron2વીક 10દાલબાટી રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત ડિશ છે ... સાથે બાફલા બાટી અને ચુરમું પણ ખૂબ જ પ્રખ્યાત છે.. Neha Suthar -
ફરસી પુરી
#મેંદોમેંદામાંથી બનતી ટેસ્ટી અને ક્રિસ્પી ફરસીપુરી જે આથેલા લીલા મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Nigam Thakkar Recipes -
મેથી પુરી
#goldenapron3#week-8#ટ્રેડિશનલ#સરસ મજાનો ગુજરાતી નાસ્તો...દરેક ગુજરાતીના ઘરમાં દિવાળીમાં આ પુરી જરૂરથી બને છે. Dimpal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11208066
ટિપ્પણીઓ