રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા.એક બાઉલ માં બાજરી નો લોટ લઈ લો પછી તેમાં મરચું પાઉડર, મીઠું,હળદર, અને ઝીણી સમારેલી ડુંગળી નાખી તેલ નું મોણ નાખી મિક્સ કરી લોટ બાંધી તેના નાના મુઠીયા વાળી લો
- 2
પછી એક કૂકર લઈ તેમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી દો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી મોટા ટુકડા માં કાપેલા ડુંગળી બટાકા નાખી દી અને તેને પાંચ મિનિટ માટે સાંતળો
- 3
પાંચ મિનિટ સુધી ડુંગળી બટાકા
અને લાંબા ચીરા કરેલા લીલા મરચા સાંતળી તેમાં મરચું, મીઠું અને હળદર નાખી બધા મસાલા ને મિક્સ કરી બે મિનિટ સુધી રાખી પછી ૨ ગ્લાસ પાણી નાખી દો પાણી બરાબર ઉકળવા લાગે એટલે તેમાં તૈયાર કરેલા મુઠીયા નાખી દી અને પછી કૂકર બંધ કરી દો અને બે સિટી વગાડી લી - 4
કૂકર ઠંડુ પડે એટલે કૂકર માંથી મુઠીયા કાઢી ને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રાગી & બાજરી ના વડા
#રાગી અને બાજરી ના વડા ..આ એક સીઝન પ્રમાણે નો ચાય સાથે નો હેલ્થી નાસ્તોછે ..જે આપ ચાય અને દહીં સાથે પણ ખાઈ શકો છો વરસાદ ની આ શિક્ષણ માં ખૂબ સાચવીને ખોરાગ ખાવો જોઈએ જો આવા ટાઈમે આપણે રાગી સને બાજરી જેવા ધાન નો ઉપયોગ કરીએ તો એક સારો ક ટી ટાઈમ નો નાસ્તો બનાવી શકીયે છીએ.તો જોઈએ એની સામગ્રી.. Naina Bhojak -
-
-
-
-
-
દુધી ના મુઠીયા ઢોકળાં
#goldenapron3 #week24 #માઇઇબુક #પોસ્ટ 13#વિકમીલ 3#પોસ્ટ 4#સ્ટીમ એન્ડ ફાઈડ વધુ....... RITA -
-
-
-
રસા વાળા ખમણ
#goldenapron3#week21#puzzleword-spicy#સ્નેકસ રસાવાળા ખમણ સુરત ની ફેમસ વાનગી છે,સ્નેક્સ માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
કાંદા બટાકા નું શાક ને ખીચડી
#RB11#Week _૧૧#કાંદા બટાકા નું શાક ખીચડીગુજરાતી ડીશસાદી ખીચડી Vyas Ekta -
-
ભાત ના રસીયા મુઠીયા (Bhat Rasiya Muthia Recipe In Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 3 Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16318639
ટિપ્પણીઓ