રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4ટામેટાં
  2. 1ડુંગળી
  3. કોથમીર
  4. લસણ,આદુની પેસ્ટ
  5. રાઇ
  6. 3-4મરચા
  7. હીંગ
  8. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં તેલ મુકો. તેલ ગરમ થયા પછી તેમાં હીંગ નાખો. પછી તેમાં રાઈ અને જીરુ નાખો પછી તેમાં લસણ ને નાખી તેને લાલ થવા દો

  2. 2

    પછી તેમાં ટામેટાં ને થોડા સમય માટે મીઠું નાખી ચઢવા માટે મુકો અને તેમાં કોથમીર પણ નાખી દો

  3. 3

    ટામેટાં ચઢી જાય પછી તેને સર્વ કરો

  4. 4

    ટામેટાં ની ચટણી રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
devarshee
devarshee @cook_19298956
પર

ટિપ્પણીઓ

Similar Recipes