રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ચાલુ કરી એક તપેલીમાં દૂધને ઉકાળો. દૂધ ઉકળી જાય એટલે બાજુ પર રાખી દો.
- 2
હવે ગેસ પર બીજા એક વાસણ માં ખાંડ લઇ ને તેને સતત હલાવવવાની એટલે તે ઓગળીને સોનેરી કલર ની થશે... એટલે કેરેમલ તૈયાર થઈ જાય. પાણી નો બિલકુલ ઉપયોગ કરવાનો નથી.
- 3
તૈયાર છે કેરેમલ... એને સતત હલાવતા જ રહેવાનું. ગેસ બંધ કરી દો.
- 4
ત્યારબાદ કેરેમલ ને દૂધ માં ઉમેરવાનું છે અને દૂધ ને પણ હલાવતા રહેવાનું. બધું કેરેમલ દૂધ માં ઉમેરી દેવાનું.
- 5
કેરેમલ ઉમેરતા દૂધ નો કલર બદલાઈ જશે.અને તેને થોડું ઠંડુ થવા દેવું.
- 6
ત્યારબાદ તેમાં 1 ચમચી મેળવણ ઉમેરીને હલાવી લેવું. * શિયાળા માં દહીં જમાવવ માટે દૂધ ને હલકું ગરમ રાખવું.
- 7
હવે જે વાસણ માં દહીં જમાવવુ હોય તેમાં દૂધ ને કાઢી લેવું અને ઢાંકીને દહીં જામી જાય ત્યાં સુધી મૂકી રાખવું.
- 8
શિયાળા માં દહી ને જામતા થોડો વધારે સમય લાગે છે.. દહીં જામી જાય એટલે મસ્ત... મસ્ત misti dohi
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચક્કા દહીં (Chakka Dahi Recipe In Gujarati)
#NFR# દહીંગુજરાતી લોકોના ઘરમાં દહીં હંમેશાખાવામાં વપરાય છે . આવું ચક્કા દહીં તો એમજ બધા ખાય છે. આજે ચક્કા દહીં બનાવીયુ છે. Jyoti Shah -
-
દહીં ઘરે બનાવેલું (Dahi Homemade Recipe In Gujarati)
દરેકને હેલોશું તમે ઠંડા દેશોમાં રહો છો??શું તમે શિયાળાની ઋતુમાં દહીં સેટ (જમાવી )કરી નથી શકતા👉🏿જો તમે દહીં સેટ કરી શકતા નથી તો આ રીતે બનાવો તમને સારું પરિણામ મળશે.❤️ઘરેલું દહીં સ્વાદમાં સરસબજાર કરતાં પણ સસ્તું cooking with viken -
દહીં (Dahi recipe in Gujarati)
દહીં જમાવવું એ પણ એક કળા છે.દહીં તો દરેક ને ભાવતું હોય છે અને ઘણાબધાં લોકો ખાતા હોય છે.કારણ કે,તે કેલ્શિયમ નો સૌથી સારો સ્ત્રોત છે અને તેમાં પ્રોટીન ભરપૂર માત્રા હોય છે.દહીં પેટ ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. Bina Mithani -
-
-
-
-
-
મિસ્ટી દોઈ
#goldenapron2#bangali#week6આ દોઇ કલકત્તા માં ખૂબ જ ફેમસ છે અને ખાવા માં જ ટેસ્ટી તેમજ સ્વીટ લાગે છે Kala Ramoliya -
દહીં (Dahi Recipe In Gujarati)
#mrPost 6 જો થોડું ધ્યાન રાખી ને મેળવવા માં આવે તો ખુબ જ મલાઈ દર અને સરસ ચોસલા જેવું જામે છે .જરા પણ પાણી રહેતું નથી. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
ડેરી જેવું ચોસલા વાળું દહીં(dahi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3 હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને ડેરી જેવો ચોસલા વાળૂ દહીં કેમ બનાવવું તે વિશે શીખવીશ. કેમકે ઘણા ને દહીં પાણી વાળુ થતું હોય છે. તો ચાલો આજે જોઈએ તેની પરફેક્ટ રીત.... Khyati Joshi Trivedi -
-
-
મિષ્ટી દોઈ (બંગાળી સ્પેશિયલ)
#goldenapron2Week 6આ મિષ્ટી દોઈ ગાડી ની ફેમસ મીઠાઈ છે આ મીઠાઈ માટીના વાસણમાં બનાવવો મારી પાસે નથી એટલે મેં સ્ટીલમાં બનાવી છે માટીના વાસણમાં બનાવીએ તો એકદમ સરસ અને ઘટ્ટ બને છે Pinky Jain
More Recipes
ટિપ્પણીઓ