પનીર પાપડી કબાબ

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#વર્કશોપ

પનીર પાપડી કબાબ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#વર્કશોપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 વ્યક્તિ
  1. 100 ગ્રામપનીર (2-2 ઈચ ના અંતરે કાપેલુ)
  2. 10પીસ લિજ્જત પાપડ
  3. 2-4 ચમચીકોર્ન ફ્લોર
  4. 2-4 ચમચીમેદો
  5. પાણી જરૂર મુજબ
  6. તેલ તળવા માટે
  7. 1 ચમચીચાટ મસાલો
  8. 1 ચમચીરેડ ચીલી પાઉડર
  9. 1/2 ચમચીલીંબુનો રસ
  10. 1 ચમચીઆદુ, લસણ, ગ્રીન ચીલી પેસ્ટ
  11. 3 ચમચીકોથમીર, ગ્રીન ચીલી, લસણ સમારેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પનીર ને 2-2 ઇચ ના અંતરે કાપી લો.

  2. 2

    લિજ્જત પાપડ શેકી ભુક્કો કરી લો.

  3. 3

    મેદા અને કોર્ન ફ્લોર મા તેલ સીવાય ની બધી સામગ્રી મીક્સ કરી લો અને પાણી થી ઘટ્ટ બેટર બનાવો.

  4. 4

    પનીર ના પીસ ને પેલા બેટર થી અને પછી પાપડ ના ભુક્કા થી સરસ કોટ કરી દો.

  5. 5

    બધા પીસ આ રીતે તૈયાર કરી લો અને ગરમ તેલમાં સોનેરી રંગ થાય ત્યાં સુધી તળી લો.

  6. 6

    કોથમીર ફુદીના ની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes