રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાકા કેળા ની છાલ ઉતારી તેનો છૂંદો કરી લેવો પછી તેની અંદર બે ચમચી ખાંડ એક વાટકો લોટ અડધી ચમચી મીઠું એક ચમચી ઘી અને અડધી ચમચી જીરૂ નાખીઅને લોટ બાંધી લેવો
- 2
પછી લોટને ભેગો કરી અને સેટ તેલવાળો હાથ કરી અને લેવો પછી તેના નાના-નાના લુવા કરી અને પુરી વણી લેવી એક કડાઈમાં તેલ ગરમ મૂકી અને પુરી તળી લેવી
- 3
તૈયાર છે આપણી ગોવા રેસીપી બનાના બંસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બનાના સેમોલિના માલપુવા
#week2#goldenapron2આ વાનગી ઓડિસ્સા ની પ્રખ્યાત છે.જેને ભારતમાં ઘણી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.આ વાનગી ભગવાન જગન્નાથજીની મનપસંદ છે.તેમના પ્રસાદ માં પણ ભોગ લગાવાય છે. વર્ષા જોષી -
-
-
-
-
-
-
-
-
-
બનાના સ્મુધી વિથ હની (Banana Smoothie With Honey Recipe In Gujarati)
#SSRસવારે જો ચા ને બદલે લેવાય તો ખૂબ જ હેલ્ધી option છે. Dr. Pushpa Dixit -
-
-
બનાના ડ્રાય ફ્રૂટ પેનકેક (Banana dry fruit pancake Recipe In Gujarati)
#GA4#Week2#Banana#pancake Mitu Makwana (Falguni) -
-
-
-
-
બનાના ચોકલેટ પેનકેક
#એનીવર્સરી#ડેઝર્ટમેંદો અને ઘઉંનો લોટ વાપરી ને બનાવેલા આ પેનકેક ડેઝર્ટ તરીકે અથવા સવાર ના નાસ્તામાં સર્વ કરી શકાય છે. બાળકો ના ટિફીન બોકસમાં પણ આપી શકાય. Pragna Mistry -
-
-
બનાના બ્લુબેરી જામ મફીન્સ
#ZayakaQueens#પ્રેઝન્ટેશન#આ મફીનસમાં કેળુ ,ઘંઉનો લોટ,મેંદો ,દૂધ અને બ્લ્યુબેરી જામ પણ લીધુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@rekhavora inspired me Dr. Pushpa Dixit -
-
-
-
બનાના ઓરીયો શેક (Banana Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week2 બનાના સાથે આ ઓરીયો બિસ્કીટ નો ટેસ્ટ બાળકો ને ખુબ જ ગમશે અને સાથે મેં ખાંડ ના બદલે કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરીયો છે તેનાથી પણ આ શેક એકદમ ટેસ્ટી લાગે છે Bhavisha Manvar -
-
ઓટ્સ બનાના સ્મુધી
#goldenapron3#વીક૯આપેલ પઝલ માંથી સ્મુધી બનાવિચે, ડાયેટ માટે બેસ્ટ છે, સવારે બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચે, અથવા સાંજ ના બ્રેકફાસ્ટ અને ડિનર વચ્ચે ભૂખ લાગે તો લઈ શકાય એનાથી ફિલિંગ ઈફેક્ટ આવે છે.. Radhika Nirav Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11260396
ટિપ્પણીઓ