રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને ૫-૭ કલાક પલાળવું. હવે ચણા ની દાળ પીસી લેવું. હવે એમાં આદુ મરચા પેસ્ટ, હળદર, મીઠું, ડાહી ખંડ ઉમેરવું અને આઠો માટે ૫-૭ કલાક મૂકવું.
- 2
હવે ઢોકળીયા ને પ્રિહિટ કરવા મૂકવું. ઢોકળીયા ની ડીશ ગ્રીઝ કરવું અને ખીરું પાથરી દેવું. હવે ૧૫-૨૦ મીનિટ ઢોકળીયા માં સ્ટીમ કરવા મૂકવું. હવે થાળી બહાર કાઢી ઠંડુ પડવું અને પીસીસ પાડવા. હવે એમાં તેલ અને રાઈ નો વઘાર કરવો. કોથમીર ભભરાવવું. હવે સર્વિંગ પ્લેટ માં લઇ મરચા સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujarati#breakfast Neeru Thakkar -
વાટી દાળ ના ખમણ
#ટીટાઈમઆ ખમણ ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. સેવ સાથે પણ પીરસી શકાય છે. સાઉથ ગુજરાત માં સેવ ખમણ સાથે લીલા મરચા ખાય છે. Bhumika Parmar -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી. જે ચણા ની દાળ માં થી બનાવવામાં આવે છે. સરસ રૂ જેવા પોચા, જાળીદાર, સ્વાદિષ્ટ ખમણ બનાવવાની સરળ રીત.નાના મોટા દરેક ને પસંદ આવે એવું પ્રખ્યાત ગુજરાતી ફરસાણ. Dipika Bhalla -
-
-
-
-
વાટી દાળ ના ઢોકળા (Vati Dal Dhokla Recipe in Gujarati)
#trend3આ વાનગીમારી ઘર બનાવેલી છે મેં મેં માં થોડી ઇન્નોવેટીવ કરી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
વાટેલી દાળના ખમણ (ગુજરાત ના સ્પેશિયલ) (Vateli Dal Na Khaman Recipe In Gujarati)
# વેસ્ટ ,ફલેવર,૨Pinal Parmar
-
-
વાટી દાળ ના ખમણ(Vatidal na khaman recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ૩વાટી દાળ ના ખમણ એટલે કે સુરતી ખમણ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આ ખમણ તમે કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકો છો. Shraddha Patel -
વાટી દાળ ના ખમણ (Vaati Dal Khaman Recipe in Gujarati)
#સ્નેક્સગુજરાતી ઓને માટે સ્નેક્સ નું નામ આવે એટલે પહેલા ખમણ ની યાદ આવે. ખમણ વગર તો એમનો સ્નેક્સ પણ અધૂરૂ કહેવાયમારા તો મોસ્ટ ફેવરીટ છે.આ રીત થી બનાવશો તો બહાર જેવા જ બનશે. Sachi Sanket Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12101162
ટિપ્પણીઓ