રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોર્ન ને લઈ ને તેને ચોપ કરી લેવા.
- 2
હવે એક કઢાઈ લઈ ને તેમાં તેલ ગરમ કરીને તેમાં જીરું નો વઘાર કરવો.
- 3
હવે ત્યાર બાદ તેમાં ડુંગળી એડ કરવી અને તેને ૩ મિનિટ માટે શોતે કરવું.
- 4
હવે ત્યાર બાદ તેમાં રેડી કરેલા કોર્ન ને એડ કરવા અને બરાબર મિક્સ કરવું.
- 5
હવે ત્યાર બાદ તેમાં બધા મસાલા ને એડ કરવા.
- 6
હવે બધા મસાલા એડ કરીને તેને બરાબર મિક્સ કરવું. અને ૨ મિનિટ માટે શોતે કરવું.
- 7
હવે તેમાં મિલ્ક એડ કરવું. અને બરાબર મિક્સ કરવું.
- 8
હવે તેમાં ઘી અને સુગર એડ કરવી અને તેને. બરાબર મિક્સ કરવું.હવે તેને ૨ મિનિટ બોયલ કરીને તેને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10918745
ટિપ્પણીઓ