રાંધવાની સૂચનાઓ
- 1
મેથી સમારેલી એક બાઉલમાં ધોઈ લો.ચણાનો લોટ નાખી ને તેમાં મીઠું અને લીલાં મરચાં અને લસણ વાટેલું અને ખાંડ, લીંબુનો રસ, સોડા નાખી ને પાણી ઉમેરીને લોટ બાંધી મુઠીયા બનાવી તળી લો..
- 2
કુકરમાં એજ. તેલમાં રાઈ અને જીરું નો વઘાર કરી તેમાં હિંગ નાખી ને ટમેટા નાખીને થોડુ સાતળી ને લસણ ની પેસ્ટ ઉમેરવી અને સાંતળો પછી તેમાં બધાં જ શાકભાજી નાખી ને મીઠું અને હળદર નાખીને ગરમ મસાલો નાખી ને લાલ મરચું પાવડર નાખી ધાણાજીરું અને આદુ ને મરચાં ની પેસ્ટ નાખી બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે ઉપર મેથી ના મુઠીયા નાખી ને બરાબર મિક્ષ કરી પાણી જરૂર મુજબ નાખી ને ઢાંકણ બંધ કરો અને ત્રણ સીટી પાડી દો..
- 4
કુકર ઠંડુ પડે એટલે ખોલી ને ખાંડ અને લીંબુનો રસ નાખી ને બરાબર મિક્ષ કરી લો.હવે કોથમીર નાખી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી મુઠીયા નું શાક (Papdi Muthia Shak Recipe In Gujarati)
આ શિયાળું શાક , સિઝનમાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયે 2-3 વાર બનતું હોય છે. લીલી લીલી પાપડી અને મોં માં ઓગળી જાય.એવા પોચા પોચા મુઠીયા , મારૂં તો મનપસંદ છે. તમારું ??? Bina Samir Telivala -
સુરતી લીલું ઊંધિયું
દરેક ગુજરાતી ઘરો માં ઊંધીયું બધા ની મનપસંદ વાનગી છે. Rajeshree Shah (Homechef), Gujarat -
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગીઉંધીયુ આમ તો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ સુરતનું ઉંધીયું એ સૌથી વધારે પ્રખ્યાત છે. દરેક જણની ઉંધીયુ બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમકે માટલા ઊંધિયું , ઉબાડીયુ. કોઈ ઊંધિયા માં ખાલી સુરતી પાપડી અને બાકીના શાક જેમકે રતાળુ કાચા કેળા સૂરણ અને બટાકાને રીંગણ ઉમેરે છે. કેટલાક લોકો તેમાં તુવેરના દાણા અને વટાણા પણ નાખીને પણ ઉંધીયુ બનાવે છે.મેં પણ અહીંયા તુવેરના દાણા સાથે ઉંધિયું બનાવ્યું છે મને આશા છે કે તમને મારી રેસીપી ગમશે Komal Doshi -
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
-
લીલુંછમ ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
શિયાળુ વાનગી : લીલુંછમ ઉંધીયું જેની પાછળ આખું ગુજરાત ઘેલું છે. મુંબઈ માં પણ ઉંધીયું બહુજ પોપ્યુલર થઈ ગયું છે.શિયાળા ના દર રવિવારે બધા ગુજરાતી ઓ ઉંધીયા ની મઝા માણતા જ હોય છે. ચાલો તો આપણે પણ આ શિયાળુ શાક ની લુફ્ત લઈએ.#CB8 Bina Samir Telivala -
-
-
સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું. Parul Patel -
-
-
-
ઊંધિયું
#ઇબુક૧ #સંક્રાંત ઊંધિયું , ચીક્કી,જલેબી,વગર ઉત્તરાયણ અધુરી છે.તો ચાલો ઊંધિયું ખાવા ફ્રેંડસ. Krishna Kholiya -
-
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11378860
ટિપ્પણીઓ