
લેમન કોરીયાન્ડર સૂપ

રીત- એક કળાઈમાં થોડું તેલ ગરમ કરો તેમાં થોડું જીરું નાખો.જીરું સંતળાઈ જાય એટલે તેમાં ક્રશ કરેલી ડુંગળી અને ક્રશ કરેલું લસણ નાખી સાંતળી લો.સંતળાઈ જાય એટલે તેમાં વેજિટેબલ સ્ટોક રેડી દો અને હલાવી તેને ઉકળવા દો પછી તેમાં મીઠું મરી પાવડર લીંબુનો રસ અને પાણીમાં ઓગાળેલ કોર્નફ્લોરની સ્લરી રેડી દો.અને ગટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો અને છેલ્લે ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો.
લેમન કોરીયાન્ડર સૂપ
રીત- એક કળાઈમાં થોડું તેલ ગરમ કરો તેમાં થોડું જીરું નાખો.જીરું સંતળાઈ જાય એટલે તેમાં ક્રશ કરેલી ડુંગળી અને ક્રશ કરેલું લસણ નાખી સાંતળી લો.સંતળાઈ જાય એટલે તેમાં વેજિટેબલ સ્ટોક રેડી દો અને હલાવી તેને ઉકળવા દો પછી તેમાં મીઠું મરી પાવડર લીંબુનો રસ અને પાણીમાં ઓગાળેલ કોર્નફ્લોરની સ્લરી રેડી દો.અને ગટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો અને છેલ્લે ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો.
રાંધવાની સૂચનાઓ
- 1
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લેમન કોરિઅન્ડર વેજિટેબલ સૂપ
#એનિવર્સરી#પોસ્ટ2#વીક1#સૂપવેલકમડ્રિન્કજાણીતું લેમન કોરિઅન્ડર સૂપ માં શાક ભાજી ઉમેરી થોડું વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. વળી થોડું નવીન પણ લાગે. Deepa Rupani -
વેજ લેમન કોરિએન્ડર સૂપ (Veg Lemon Coriander soup recipe in Gujarati)
#GA4#Week10#weekend#soup#cauliflower આજે મેં વિટામિન-સી થી ભરપૂર એવો વેજ.લેમન કોરિએન્ડર સૂપ બનાવ્યો છે. મિક્સ વેજીટેબ્લસ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બનતા આ સુપ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. શિયાળાની સિઝનમાં એટલે કે ઠંડીમાં આ ગરમ ગરમ સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. લીંબુ ના રસ માંથી મળતા વિટામીન સી અને મિક્સ વેજીટેબલ્સ માંથી મળતા મલ્ટી વિટામિન્સ થી આ સૂપ ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો આ ટેસ્ટી સૂપ બનાવીએ. Asmita Rupani -
લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ (Lemon & Coriander Soup Recipe In Gujararti)
#DA #Week2 આ સૂપમાં મેળવવામાં આવેલું વેજીટેબલ સ્ટોક તમારા શરીરમાં વિટામીન-સીનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે.મારા સસરા નુ ફેવરીટ સુપ છે.Sneha advani
-
લેમન કોરિન્ડર સૂપ જૈન (Lemon Coriander Soup Jain Recipe In Gujarati)
#GA4#Week20#SOUP#COOKPADGUJRATI#COOKPADINDIA જ્યારે એકદમ હળવો ખોરાક લેવો હોય ત્યારે લેમન કોરિન્ડર સૂપ ખુબ જ ઉપયોગી છે આ સૂપ વેજીટેબલ સ્ટોક લેમન જ્યુસ અને કોથમીર ના ઉપયોગથી તૈયાર કરવામાં આવે છે શિયાળાની ઠંડીમાં આ સૂપ પીવાની મજા આવે છે. રેસ્ટોરન્ટમાં પણ સ્ટાટર જોડે આ સુપ કરતો હોય છે. Shweta Shah -
ઇન્સ્ટન્ટ બટાકા પૌવા (Instant bataka Poha Recipe in Gujarati)
Shops માં મળે તેવા ready-made Instant બટાકા Poha. ખૂબજ ગરમ પાણીમાં નાખી ૫ મિનિટ સુધી રહેવા દો. ઢાંકીને. સોફ્ટ બટાકા Poha બનશે. Reena parikh -
-
-
-
-
-
બટાકા પૌઆ નું પ્રીમિક્સ
#RB6#Week - 6આ પ્રીમિક્સ માં ગરમ પાણી રેડી દો એટલે ફટાફટ બટાકા પૌઆ બની જાય છે. આ પ્રીમિક્સ તમે પિકનિક પર પણ લઇ જઈ શકો છો અને બાળકો ને હોસ્ટેલ માં પણ આપી શકો છો.આ પ્રીમિક્સ ને એર ટાઈટ ડબ્બા માં ભરી 6 મહિના સાચવી શકો છો. Arpita Shah -
-
લીક એન્ડ પોટેટો સૂપ (Leek Potato Soup Recipe In Gujarati)
લીક એન્ડ પોટેટો સૂપ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપ નો પ્રકાર છે જે સામાન્ય રીતે બટાકા, લીક, સ્ટોક અને ફ્રેશ ક્રીમ થી બનાવામાં આવે છે. ફ્રેશ ક્રીમ ને બદલે ફુલ ફેટ દૂધ પણ વાપરી શકાય. બટાકા ને લીધે સૂપ એક્દમ ક્રીમી બને છે.#GA4#Week20#cookpadindia#cookpad_gu spicequeen -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#MBR8#week8#Win#Week5#soup#cookpadgujarati#cookpadindiaશિયાળા ની ઠંડી માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે.જે ઝડપ થી બની જાય છે ટેસ્ટ સરસ હોય છે અને સહેલાઇ થી પછી પણ જાય છે.આ સુપમાં ધાણા,લીંબુ,ગાજર,કોબીઝ નો ઉઓયોગ થાય છે એટલે વિટામિન c ભરપૂર માત્રામાં હોય છે.અને ખાસ ટિપ્સ કે લીલા ધાણા જ્યારે સૂપ સર્વ કરવાનો હોય ત્યારે જ ઉમેરીને સર્વ કરવો જેથી તેનો ગ્રીન કલર સચવાય. Alpa Pandya -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#સૂપ/જ્યુસ રેશીપી#ડાયેટ રેશીપી#MBR3#Week૩*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* આપણામાં કહેવત છે જે ખાય મગ તેના ચાલે પગ.મગ હેલ્થ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.કોઈપણ બીમાર વ્યક્તિને મગ કે મગનું સૂપ કે મગ બાફેલું એકદમ આછું પાણી આપો તોપણ એ વ્યકિતને ખૂબ જ એનૅજીપૂરી પાડે છે.વડી મગ પચવામાં પણ ખૂબજ હલકા છે.તેથી ડાયેટફૂડ તરીકે પણ ખૂબ મહત્વ ધરાવે છે. Smitaben R dave -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
એક પેનમાં તેલ લઈ રવો નાખી શેકી લેવો રવો શેકાઈ જાય પછી તેને એક બાઉલમાં કાઢી લેવોઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું મરચું આદુ-લસણની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી લઈ એક પેનમાં વઘાર માટે તેલ મૂકી રાઈ જીરુ અને અડદની દાળ નાખી પાંચ-છ મીઠા લીમડાના પાન નાખી બધું જ સમારેલી વસ્તુ નાખી સાંતળી લેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવુંબધી વસ્તુ સતડા ઇ જાય પછી તેમાં રવો નાખી થોડું પાણી નાખી ચડવા દેવું થોડું ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને એક બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરવું#GA4#Week5 Charmi Shah -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
સ્પ્રાઉટ પીનટ ટોમેટો રાઈસ (Sprout Peanut Tomato Rice Recipe In Gujarati)
#AM2આજે મેં ફણગાવેલા મગ અને શીંગદાણા સાથે ખૂબ જ ટેસ્ટી અને થોડા સ્વાદમાં તીખાશ પડતા રાઈસ બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેમાં પાવભાજી મસાલા નો ઉપયોગ કર્યો છે જેથી કરીને તેમાં બીજા કોઈ વધારે મસાલા ઉમેરવાની જરૂર નથી તો મારી આ વાનગી તમે જરૂરથી ટ્રાય કરજોMona Acharya
-
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર ટીકા પંજાબી વાનગી છે તેમાં પનીર અને કેપ્સીકમ, કાંદા, બેલ પેપર, ટોમેટો વેજ ને બેસન અને કોર્ન ફ્લોર દહીં અને મસાલા એડ કરી લીંબુનો રસ નાખી મેરીનેટ કરી તેને ઓવન કે નોનસ્ટિક પેન કે સ્ટીકમાં ભરાવી શેકાય બાદ ગ્રેવી મા એડ કરી વચ્ચે એક બાઉલ મા ગરમ કોલસા મૂકીઘી રેડી 1 મિનિટ Smoky ટચ આપી સર્વ કરવું Parul Patel -
ટોમેટો સૂપ
#એનિવસૅરી Week-1#લવ#ઇબુક૧ #41' હેલ્ધી સૂપ.'શિયાળો હોય ,લોહી જેવા લાલ ટમેટાંની ભરપૂર સિઝન ચાલતી હોય અને ટોમેટો સૂપ ન બનાવીએ એ તે કેમ ચાલે?તો ચાલો હું આજે શક્તિવધૅક,હીમોગ્લોબિન અને વીટામીનથી ભરપૂર એવો પૌષ્ટિક સૂપ બનાવીશ. Smitaben R dave -
રેડ ગ્રેવી પ્રીમિક્સ
#RB -11#Week - 11આ પ્રીમિક્સ માંથી પનીર બટર મસાલા, ચીઝ કોર્ન મસાલા, વેજ મિક્સ સબ્જી વગેરે વગેરે બનાવી શકાય છે. પ્રીમિક્સ રેડી હોય એટલે 10 મિનિટ માં જ સબ્જી રેડી થઇ જાય છે. Arpita Shah -
સ્વીટ પોટેટો કોર્ન સૂપ(sweet potato corn soup recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલઓમજી પહેલી વાર આ કોમ્બિનેશન બનાવ્યું છે અને ખૂબ જ સરસ બન્યું. કંઇક નવો સ્વાદ છે અને મોનસૂન ની મજા માણવા માટે આ બેસ્ટ વાનગી છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
પૌવા બટેટા(pauva recipe in gujarati)
#ઓગસ્ટ બટેટા પૌવા ની રેસીપી માં મેં મારી રીતે થોડું ફ્યુઝન કર્યું છે તેમાં લસણની ચટણી અને ટમેટો સોસ નાખી ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જરૂરથી ટ્રાય કરો Khushbu Japankumar Vyas -
મિક્સ વેજ સૂપ
#એનિવર્સરી સૂપ એ હેલ્થ માટે સારું અને પૌષ્ટીક છે. સૂપ માં વધુ પડતું તેલ અને વધુ મસાલા નો ઉપયોગ કરવામાં નથી આવતો.અને મારા આ આજ ના મિક્સ વેજ માં લીલા શાકભાજી નાખી ને બનાવ્યો છે. અને તમને ભાવતા બધા જ શાક નો ઉપયોગ કરી શકાય.હોટેલ માં આપણે પહેલા સૂપ પી ને શરૂઆત કરીછીએ.સૂપ થી ભૂખય સંતોસાઈ જાય. તો ચાલો જોઈએ મિક્સ વેજ સૂપ. હજી મને કોર્ન, ને બ્રોકોંલી મળી ન એટલે મેં જે મળ્યા એ જ વેજ નાખીને બનાવ્યો છે. Krishna Kholiya -
હોટડોગ
#નોનઈન્ડીયનહોટડોગ એ જનરલી યુ.એસ.થી બીલોન્ગ કરે છે આપણે ઈન્ડિયન એટલા બધા ફુડી છીએ કે બધી ડીશ અપનાવી એ છીએ ,બનાવી એ છીએ, એટલે નોન ઈન્ડિયન, વીચાર વુ પડે.... હોટડોગ મા વેજીટેબલ, બીન્સ,પોટેટો, નુ એક સોસેજ અને એક ડીપ જેમાં સલાડના વેજીટેબલ વાપરયા છે અને સોસ. Nilam Piyush Hariyani -
લીલી હળદર નું શાક
ખૂબજ હેલ્થી ને ન્યુટ્રીશન થી ભરેલું છે..ખાસ કરીને ઠંડી ની સીઝનમાં આ શાક ચોખ્ખા ઘી માં સાંતળી બનાવી...બાજરી રોટલા, છાશ, મરચા સાથે સવઁ કરાય છે..#ફેવરેટ. Meghna Sadekar -
-
-
જામફળ નો સૂપ
#ફ્રૂટસજયારે જામફળ ઘર માં આવે એટલે બધાનેજ ખબર પડી જાય. કેમકે તેની સુગંધ ખુબ સરસ હોય છે અને દૂર સુધી ફેલાતી હોય છે. શિયાળા માં ખુબ સરસ જામફળ મળતાં હોય છે. જામફળ માં રહેલાં ખનીજ અને વિટામિન શરીર માટે ખુબ ઉપયોગી હોય છે માટે ડોક્ટર પણ જામફળ ખાવા ની સલાહ આપે છે. જામફળ થી ઇમ્યુનીટી સિસ્ટમ પણ મજબૂત બને છે. પણ ઘણી વખત તેના બીયા ને લીધે ઘણાં લોકો તેને ખાવા નું પસંદ કરતા નથી. ઘણાં લોકો તેનું શરબત બનાવી બારેમાસ ફ્રિજ માં સ્ટોર કરી રાખે છે. જામફળ કફ કારક પણ છે જો ઠંડુ પીવાથી ઘણી વાર ઉધરસ થાય છે. જેથી હું તેનો સૂપ બનાવું છું. ગરમ સૂપ પીવાનો ખુબ સરસ લાગે છે. અને તેનાથી પેટ પણ ભરાય જાય છે. જો સવારે 1 બાઉલ સૂપ પીઓ તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ