બનારસી કચોરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minute
2 person
  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/2 કપબારીક સમારેલી પાલક
  3. 1/3 કપઅડદ નો લોટ
  4. 3 ચમચીબારીક સમારેલી કોથમીર
  5. 1 ચમચીજીરૂ
  6. 1/4 ચમચીઅજમો
  7. 1 ચમચીઅજમો
  8. 2 ચમચીઆદુ લસણ મરચાં ની પેસ્ટ
  9. 2 ચમચીઘી
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ચમચીહળદર
  12. તેલ
  13. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  14. 1 ચમચીધાણજીરૂ પાઉડર
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. તેલ

રાંધવાની સૂચનાઓ

20 minute
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં બન્ને લોટ,મીઠું જીરૂ,અજમો અને ઘી ઉમેરી બરાબર મસળી લો.

  2. 2

    હવે તેમાં તેલ નાખી મોણ આપો.

  3. 3

    ત્યાર બાદ તેમાં પાણી ઉમેરી લોટ બાંધી લો અને થોડીવાર ઢાંકીને મૂકી રાખો.

  4. 4

    હવે ધીમે ધીમે પાણી ઉમેરી લોટ બાંધો અને ઢાંકીને મુકી દો.

  5. 5

    હવે 10 મિનિટ પચી લોટ લઈ તેના નાના લુઆ કરી પુરી બનાવો.

  6. 6

    10 મિનિટ પચી લોટ ને સરસ કુણી ને લુવો લઈ પરાઠા વણો અને તેલ મૂકી તવા માં શેકી લો.

  7. 7

    ત્યારબાદ એક કડાઈ મા તેલ મૂકી બધી કચોરી તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes