રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને બાફી લેવા અને વટાણા ને ક્રશ કરી લેવા બાફેલા બટેટાનો છૂંદો કરી તેમાં ક્રશ કરેલા વટાણા નાખો તેમાં લીલી ડુંગળી લીલુ લસણ કેપ્સીકમ મરચાં આદુ લીંબુ ખાંડ મીઠું નાખ દોઢ વાટકી કોર્નફ્લોર નાખી ગરમ મસાલો ચાટ મસાલો નાખી મિક્સ કરો
- 2
મિક્સ કરેલા મિશ્રણને લાંબા મુઠીયા જેવા રોલ વાળી કોનફલોર માં રગદોળી લો પછી એક નોનસ્ટીક તવીમાં બટર મૂકી રોલ ને સેકો બેય સાઈડ બદામી રંગના શકો
- 3
સેકેલા રોલને પ્લેટમાં ગોઠવવી ઉપર ચીઝ સ્લાઈસ ગોઠવો અને ગ્રીન ચટણી સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કુંગ પાઉ પોટેટો
#નોનઇન્ડિયનચાઈનીઝ વાનગી બહુ પસંદ કરવામાં આવે છે. આ સ્વાદ માં ચટપટુ લાગે છે જે સરળતાથી બનાવી શકાય છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પોટેટો બાસ્કેટ
#એનિવર્સરી#સ્ટાર્ટસૅ#વીક 2 હેલો મિત્રો આજે હું લઈને આવી છું પોટેટો બાસ્કેટ.જે ક્રિસ્પી અને ટેસ્ટી હોય છે.જે નાના છોકરાઓને જરૂર પસંદ આવશે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#CookpadGujrati##CookpadIndia Brinda Padia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11356773
ટિપ્પણીઓ