રાંધવાની સૂચનાઓ
- 1
કારેલાં ને ધોઈ સાફ કરી..છાલ સહિત સમારવાં..તેમાં મીઠું નાખી 2 કલાક રાખો..પેન માં ઘી મૂકી પહેલા કાજુ શેકી લો. પ્લેટમાં લઇ લો.તેમાં જ તેલ મૂકી ગરમ થાય પછી તેમાં જીરું નો વઘાર કરી કારેલાં ને હાથેથી દબાવી પાણી કાઢી લેવું...તે ઉમેરો...ચડવા દો..બાફેલા બટેટા ના પીસ ઉમેરી મિક્સ કરો. મસાલો નાખો.
- 2
કાજુ મિક્સ કરીને... કોથમીર છાંટીને ગરમાગરમ રોટલી સાથે સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ કારેલાં(kaju karela recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાતી"કડવાં કારેલાં ના ગુણ ના હોય કડવાં "જે કોઈ કડવાં કારેલાં ને કોઈ પણ રૂપે ખાય તો તેને કડવી દવા ખાવી ના પડે..કારેલાં ચોમાસા માં ખુબ સરસ મળતાં હોય છે અને તેનો જેમાં બને તેમ વધારે ઉપયોગ કરવો જોઈએ. જેટલી કડવાટ શરીર માં જાય તેટલું શરીર માટે સારું. Daxita Shah -
-
કારેલાં નું શાક (Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
કારેલાં ની ચિપ્સ
કારેલાં નું એક પ્રકાર નું શાક જ છે. જે રોટલી સાથે પણ ખાઈ શકાય છે અને દાળ ભાત સાથે ખુબ જ મજા આવે છે આ ચિપ્સ ખાવાની. આ શાક માં મે ગળપણ નો ઉપયોગ કર્યો નથી. Disha Prashant Chavda -
-
કારેલાં કેરી નું શાક (Karela Keri Shak Recipe In Gujarati)
#EB#week6આવ....રે....વરસાદ, ઢેબરીયો પરસાદ,ઉની ઉની રોટલી ને કારેલાં નું શાક ,પંજાબી અથાણું ને સાથે છાશનો ગ્લાસ,પ્રેમ થી જો જમશો તો થઈ જશે હાશ....,જો..જો.. હો..કામ ની ખોટી હાયહોય ન કરતાં,ઉંઘી જજો ખાસ......🤗😍😀😀😛😛😛કારેલાં નું શાક મોટા ભાગે બધા ને ભાવતું નથી હોતું પણ આ રીતે કારેલાં-કેરી નું શાક બનાવશો તો બધા જ ખુશી ખુશી ખાઈ લેશે .😋😋😍😍 Kajal Sodha -
-
ભરેલાં કારેલાં
#SRJ#સુપર રેશીપી ઓફ જુન#RB11#માય રેશીપી બુક કારેલાં ખૂબ જ હેલ્ધી ઔષધીય ગુણો ધરાવતું શાક છે.કારેલાની સૂકવણી કરી તેના પાવડરનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ દવા તરીકે કરે છે.એ સિવાય અન્ય રોગો માટે પણ ઉપયોગી છે.વરસાદી સીઝનમાં કારેલા વધુ આવે છે.અને તેના જુદી જુદી ઘણી રીતે શાક બનાવાય છે.જેમ કે,કાજુ કારેલા, ભરેલા, ગોળવાળુ,ચીપ્સ,કાચરી અથાણું, કઢી, વગેરે.આજે હું ભરેલા કારેલાનું શાકની રેશીપી લાવી છું. જે ખૂબ ટેસ્ટી બને છે. Smitaben R dave -
-
-
કારેલાં નું શાક (Karela Shak Recipe In Gujarati)
કારેલાં નું શાક લગભગ ઘણાને નથી ભાવતું,પણ મારી રીત થી બનાવશો તો જરૂર બીજી વાર બનાવવાનું મન થશે.. ડાયાબીટીક પેશન્ટ માટે બહુ જ હિતકારી છે.. કારેલાં સાથે લસણ નું combination..#EB#week6 Sangita Vyas -
-
કારેલાં નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujrati#કારેલાં નું શાકઆવ રે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાં નું શાક Vyas Ekta -
-
-
-
-
-
-
-
કારેલાં નું ગ્રેવી વાળું શાક(karela nu greavy recipe in gujarati)
# સુપરશેફ1શાક એન્ડ કરીસ Krupa Bhatt -
-
'કાજુ કારેલા'(kaju karela in Gujarati)
#સુપરશેફ1લગ્ન પ્રસંગો માં પીરસાતું આ શાક આમ તો સમારેલાં કારેલાં ને તળી ને બનાવાતું હોય છે,પરંતુ આપણે અહીંયા કારેલાં ને તળ્યા વગર તળેલાં કારેલાં ના શાક જેવો જ ટેસ્ટ આપે એવી રીતે બનાવ્યું છે. Mamta Kachhadiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11373613
ટિપ્પણીઓ