વેજ મકાઇ પુલાવ(Veg. Corn Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધું શાકભાજી ઝીણી સમારી લો હવે પછી કુકર માં તેલ ગરમ કરી રાઈ.જીરું. હિંગ.હળદર. લીમડો આદુ મરચાની પેસ્ટ અને બધું શાકભાજી ઉમેરીને સાંતળી લો.
- 2
હવે પછી તેમાં ભાતને બરાબર ધોઈને તેમાં ઉમેરી દો અને બરાબર હલાવી લો પછી તેમાં મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો એડ કરી હલાવી લો હવે પછી તેમાં જરૂર મુજબ પાણી એડ કરી ને બે-ત્રણ સીટી થાય ત્યાં સુધી થવા દો
- 3
પુલાવ થઇ ગયા પછી તેમાં લીંબુનો રસ લીલા ધાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી તેને એક પ્લેટમાં લઈ ગાનિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 શિયાળામાં લીલા શાકભાજી બહુ જ સરસ આવે છે્. નવી નવી વાનગીઓ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકો જો શાકભાજી ખાવા મા નખરા કરે તો વેજ. પુલાવ બનાવી ને ખવડાવી દો. Nila Mehta -
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
આજે શાક રોટલી કોઇ ને પણ ખાવું ન હતું, એટલે વેજ. પુલાવ બનવાનું નક્કી કયું, ભાત સાથે શાક પણ નાંખી બનાવ્યું એટલે યોગ્ય ડિનર બની ગયું, આ રીતે એકવાર જરૂર થી બનાવી જોજો.#GA4#Week8 Ami Master -
-
સેઝવાન વેજ પુલાવ
#ઇબુક૧#૩૯#સેઝવાન વેજ પુલાવ બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ સ્પાઇસી ઠંડી માં ગરમાવો આવી જાય છે વધારે સ્પાઇસી ના ફાવે તો સાથે દહીં સવૅ કરો તોપણ સારું લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
-
-
મિક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
#AM2આ રેસિપી અમારા ઘરમાં બધાની ખૂબ જ ફેવરિટ છે આ પુલાવ મેં કુકરમાં બનાવ્યું છે અને ફટાફટ બની જાય છે તથા સાથે કઢી અને પાપડ સલાડ સાથે સર્વ કરાય છે ડિનર માટે આ પરફેક્ટ રેસીપી છે Kalpana Mavani -
-
-
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
લંચ બોક્સ માટે ઉત્તમ .સવારે પણ બનાવી શકાય અને ફટાફટ બને છે.જો થોડું preparation રેડી રાખ્યું હોય તો. Sangita Vyas -
-
કોરીએન્ડર મિન્ટ વેજ પુલાવ (Coriander Mint Veg Pulao Recipe In Gujarati)
બાળકોને ફુદીનો, કોથમીર વેજીટેબલ સહેલાઈથી ખવડાવી શકાય એટલે મેં અહીં આ પુલાવ બનાવ્યો છે. જે વન પોટ મીલ/સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.બાળકોને સહેલાઈથી ખવડાવવા માટે ચીઝ પણ ઉમેરી શકો છો. Urmi Desai -
વેજ તવા પુલાવ (Veg Tawa Pulav Recipe in Gujrati)
#ભાત/ #ચોખા #પોસ્ટ_૨આજે લંચ માટે બમ્બૈયા સ્ટાઈલ વેજીટેબલ તવા પુલાવ બનાવ્યો. સાથે બુંદી રાઈતુ અને પાપડ. Urmi Desai -
-
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia મિત્રો આપડે બધા ને પુલાવ બહુજ પ્રિય છે પણ આજ મે તવા પર બનતો મુંબઈ નો પ્રખ્યાત તવા પુલાવ બનાવ્યો છે જે તવા પર પાવ ભાજી બને છે એજ તવા પર ત્યાં પુલાવ બનાવમાં આવે જે સ્વાદ માં ખુબજ મજેદાર લાગે છે Dhara Taank -
-
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#mixvegpulao#vegpulav#cookpadgujarati Mamta Pandya -
ઇન્સ્ટન્ટ વેજ મસાલા પુલાવ (Instant Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8 પુલાવ એ એવી વાનગી છે કે જે બધાને ભાવતી હોય છે ઓછા સમય માં અને ટેસ્ટી વાનગી માં પ્રખ્યાત એટલે પુલાવ .આજે મેં અહીંયા વેજ મસાલા પુલાવ બનાવ્યા છે જે બહુંજ ટેસ્ટી છે અને જલ્દી બની જાય તેવા છે.😋🍴 Dimple Solanki -
કોર્ન સૂપ(corn soup recipe in gujarati)
#ફટાફટમેં જલ્દીથી અને ફટાફટ બની જાય એવો સ્વીટ કોર્ન સુપ બનાવ્યો છે જે પીવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જલ્દી બની જાય છે. Pinky Jain -
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
ખુબ જ યમ્મી અને ટેસ્ટી પંજાબી નો પ્રખ્યાત પુલાવ. Dhara Jani -
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત ખાઈ ને પણ કંટાળી જવાય તો આજે મેં બધા વેજીટેબલ નાખી ને પુલાવ બનાવ્યા.One પોટ મીલ પણ કહી શકાય. મને રાઈસ બહું જ ભાવે. એટલે મારા ઘરમાં ૩૦ એય દિવસ રાઈસ બને જ. Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13587703
ટિપ્પણીઓ (2)