મેક્સીકન ભેળ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 3/4કપ ઘઉંનો લોટ લ્યો તેમાં 1/4કપ મેદાનો લોટ ભેળવી સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મીકસ કરી થોડો કઠણ લોટ બાંધવો.10 મીનીટ સુધી ઢાંકી રાખો.પછી તેલનું મોણ નાખી સુવાળો કરી લ્યો.પછી તેમાંથી એક લુવો લઇ લોટ ડસ્ટ કરી રોટલી વણો
- 2
પછી તેને એક ગરમ લોઢી માં અડધી છેકી લ્યો. તેના ડાયમંડ સેપ આપી કાપી લ્યો.
- 3
એક પેન માં તેલ ગરમ કરી તેમાં બધી જ ચીપ્સ નાખી તળી લ્યો.પછી સામગ્રી ભેગી કરી ભેળ બનાવો.એક બાઉલમાં ટમેટા,ડુંગળી લીલા મરચાં ચાટ મસાલો,કાલા નમક,ધાણાજીરુ અને ટોમેટો કેચઅપ નાખી બરાબર મીક્ષ કરી સાલસા બનાવો.
- 4
બીજા બાઉલમાં રાજમાં, કેપ્સીકમ મરચું,કાકડી, છીણેલુ ગાજર અને સાલસા નાખી મિક્સ કરો. સ્વાદ મુજબ મીઠું નાખો.લીંબુ નીચોવી બધું જ મીક્ષ કરી દો પછી તેમાં તળેલી ચીપ્સ નાખી બરાબર મીકસ કરી લ્યો. પછી તેના પર રાજમાં,કોથમીર,ઝીણી સેવ અને ચાટ મસાલો છાંટી સવૅ કરો. હેલ્થી અને ટેસ્ટફુલ ભેળ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સીકન ભેળ
#પાર્ટી ભેળ લગભગ દરેક ને પસંદ હોય છે અને આ મેક્સીકન ભેલ જોવામાં કલરફૂલ, બનાવવા માં સહેલી અને સ્વાદ માં અવ્વલ લાગે છે. તેમાં વિવિધ કલરફૂલ શાક નો ઉપયોગ થાય છે. Bijal Thaker -
મેક્સીકન ચીઝીપુરી
#ગરવીગુજરાતણ#ફયુઝનવીકપાણીપુરી કહો કે પુચકા કે પછી ગોલગપ્પા ભારતીયો ની પ્રિય વાનગી છે જેને રાજમા અને કોર્ન નું મિશ્રણ સાથે ચીઝ સૉસ ભરી આ ચીઝીપુરી મેકસીકન રીતે બનાવી છે. Pragna Mistry -
બરિટો રાઈસ બાઉલ (Burrito rice bowl recipe in Gujarati)
#GA4#Week12#Beansબુસેટો રાઈસ ટેસ્ટમાં લાજવાબ બને છે જે નાના-મોટા બધાને પસંદ પડે એવા ચટાકેદાર બને છે. Niral Sindhavad -
મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
#ff2#week2#friedjainrecipe#childhood ટાકોસ એક મેક્સિકન વાનગી છે. મેં આજે આ મેક્સિકન વાનગીનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ વાનગીમાં મકાઈના લોટના ટાકોસ બનાવી તેમાં રાજમાં બીન્સ અને સાલસાનું સ્ટફીંગ ભરી ઉપર ચીઝથી ટોપિંગ કરી સર્વ કરવામાં આવે છે. મેક્સીકન ટાકોસનું જૈન વર્ઝન પણ રેગ્યુલર ટાકોસ જેટલું જ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી સાંજના સમયે સ્નેક્સમાં, પાર્ટીસમાં કે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
મેક્સીકન ટાર્ટસ(mexican taarts recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૩૦ #સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલમેક્સિકન ક્યુઝીનમાં બિન્સ તેમજ સાલસા નુ આગવું મહત્વ છે. ટાકોઝ, નાચોઝ, ક્સાડિલા જેવી અનેક વાનગીઓ સાલસા સોસ સાથે પીરસાય છે. આજે હું આપની સમક્ષ રજુ કરું છું મેક્સિકન ટાર્ટસની રેસીપી જેમાં હોમમેડ ટાર્ટસ, મેક્સિકન સ્ટફિંગ, સાલસા સોસ, મેક્સિકન સોસ બનાવતા શિખવીશ, જે ઘરમાં જ ઉપલબ્ધ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. #મેક્સિકનટાર્ટસ #મેક્સિકન સ્ટફિંગ #સાલસા સોસ #મેક્સિકન સોસ Ishanee Meghani -
ચીઝ શેલ મેક્સીકન ટાકોઝ
#મિલ્કી આપણે શેલ મકાઈ અને મૈદા ના બનાવીએ છીએ પણ ચીઝ ના શેલ મા ટાકોઝ બહુ સરસ લાગે છે ચીઝ ના ટાકોઝ બનાવવા માં થોડા ડિફીકલ્ટ છે બહુ જ ધ્યાન થી બનાવવા પડે છે પણ ખાવામાં એટલા જ સરસ લાગે છે Pragna Shoumil Shah -
-
મેક્સીકન બીન બરીટો (Mexican Bean Burrito Recipe In Gujarati)
આ રેસીપી મેં Mrunal Thakkar ના zoom live session through બનાવી છે.મેં આ first time બનાવી પણ બહુ જ સરસ બની.આ exprience બહુ જ સરસ રહ્યો..બહું જ સરસ રીતે explain કરીને recipe બનાવતા શીખડાવી. એ બદલ મૃનાલજી નો ખુબ ખુબ ધન્યવાદ...અને cookpad team નો પણ આભાર કે live through આવી રેસીપી શીખવાની તક આપી... Ankita Solanki -
-
-
ભેળ ભરેલા પરોઠા
#ભરેલીબનાવવા મા સાવ સહેલું અને સ્વાદ મા ખૂબજ સરસ લાગેછે. મિત્રો આલુ પરોઠા, પાલખ પરોઠા , ગોભી પરોઠા તો બનાવ્યા હશે પણ એક વાર ભેળ ભરેલા પરોઠા જરૂર બનાવજો ખૂબજ સરસ લાગેછે.lina vasant
-
-
-
ફણગાવેલા મગ-મમરાની સૂકી ભેળ
#goldenapron3#week4#Sprout#Chutneyફણગાવેલા મગ અને દાળીયા ની સૂકી ચટણી સાથે ભેળ બનાવી છે . દાળીયા ની સૂકી ચટણી બનાવી ને એરટાઈટ ડબ્બામાં ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે .. સૂકી ભેળ અને ચાટ અથવા સલાડ માં આ ચટણી વાપરી શકાય છે. Pragna Mistry -
-
-
-
લોડેડ ચીઝ નાચોસ (Loaded Cheese Nachos Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Rajvi Bhalodi -
ભેળ ભરેલા પરોઠા
#ભરેલી #નોનઇંડિયનસાવ સહેલી રીત અને સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે. ફટાફટ બની જાય છે. મિત્રો આલુ પરોઠા, પાલખ પરોઠા, ગોભી પરોઠા તો બનાવ્યા જ હશે પણ એક વાર ભેળ ભરેલા પરોઠા જરૂર બનાવજો. ખૂબજ સરસ લાગેછે.lina vasant
-
-
મેક્સિકન હોટ પોટ (Mexican Hot Pot Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આજે અહીં હું મેક્સિકન હોટપોટ ની રેસીપી શેર કરવા જઈ રહી છું મેક્સિકન ફૂડ એવું છે જે આપણા ઇન્ડિયનને ટેસ્ટ ભાવે એવું છે અને પ્લસમાં હોટ પોટ અથવા તો વનપોટ મીલ છે કે જે આપણા માટે બનાવો ખૂબ જ ઇઝી છે છતાં પણ તે ડીલીસીયસ છે#nidhijayvinda#cookpadindia#cjm Nidhi Jay Vinda -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#CookpadIndia#Cookpadgujarat#week7#breadpakoda#VandanasFoodClub બ્રેડ પકોડા એ એક ખૂબ જ ફેમશ સ્ટ્રીટ ફૂડ છે જે ચા ની સાથે સર્વ કરી શકાય એવો બ્રેક ફાસ્ટ છે જે સાંજે ઠંડી ની મૌસમમાં કે વરસાદ ની મૌસમમાં ચા સાથે લેવામાં ખૂબ જ સરસ લાગે છે. Vandana Darji -
સ્પ્રાઉટ સલાડ ભેળ (Sprout Salad Bhel Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujarati#salad#sproutકાચા શાકભાજીના આપણે સલાડ બનાવીએ છીએ. આ સલાડમાં સ્પ્રાઉટેડ મગ નાખવાથી હેલ્થ અને ટેસ્ટમાં ઉમેરો થાય છે. વડી આ સલાડને "સલાડ ભેળ" ની વાનગી બનાવી છે જેથી તે સુપર ટેસ્ટી બની છે Neeru Thakkar -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #streetfood #WCR #chinesebhel #bhel Bela Doshi -
-
પીઝા રોલ ઈન્ડિયન વીથ ઈટાલિયન(pizza roll Recipe in guj.)
#goldenapron3#week 6#pizza#માઈઇબુક#post 32 Shah Prity Shah Prity -
પનીર વેજીટેબલ પરાઠા (Paneer Vegetable Paratha Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ