રાંધવાની સૂચનાઓ
- 1
પાન માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ-જીરૂં નો વઘાર કરી હિંગ, મીઠા લીમડા ના પાન એડ કરી પછી ડુંગળી ને એડ સાંતળી લો. હવે ટામેટું એડ કરો. સોફ્ટ થાય પછી ચણા નો લોટ, લાલ મરચું, હળદર, ધાણાજીરું અને મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લો.
- 2
ચણા નો લોટ શૅકાઈ જાય પછી એક સર્વિંગ પ્લેટ માં કાઢી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DR#dalrecipe Parul Patel -
-
-
આલુ પૌંઆ (Aloo pauva recipe in gujarati)
#GA4#week7#breakfastબટાકા પૌવા એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે. બટાકા પૌવા બનાવવા માં ખૂબ જ સરળ છે. ફટાફટ બનતી વાનગી છે. નાના બાળકોને બટાકા પૌવા બહુ ભાવતા હોતા નથી પણ આપણે તેમાં દાડમ, બીટ , સેવ બધુ એડ કરીને બનાવીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Parul Patel -
-
-
બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
મારવાડી ને બેસન ગટ્ટા નું શાક મળી જાય એટલે જાણે સ્વર્ગ મળી ગયું.આ શાક લગ્ન પ્રસંગે બહુ જ બને Deepika Jagetiya -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
આપણ ને બધા ને રાત ની રસોઇ માં શું કરવું એ પ્રશ્ન પજવતો હોય છે..ફરસાણ પણ દરરોજ શું કરવું? અને રોટલી,ભાખરી શાક everyday તો ના જ ભાવે..તો આજે હું જે recipe બનાવું છું એમાં બહુ ખાસ વસ્તુ ની જરૂર નઈ પડે..સવાર ના વધેલા ભાત હોય એમાંથી બની જાય...રસિયા મુઠીયા અથવા spicy dumpling.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ખીચડી અને કઢી
#જૂનસ્ટાર#જોડીકઢી ખીચડી એકદમ સાત્વિક અને હલકું ભોજન સાથે સ્વાદિષ્ટ પણ ખરું. ગમે તેટલા વ્યંજનો ખાઈએ પણ ક્યારેક ખીચડી કઢી યાદ આવે. અને ધરાઈ ને ખાઈએ પણ ખરા. Disha Prashant Chavda -
-
સૂકી ભાજી
સૌને ભાવતી સૂકી ભાજી છતાં થોડા ઘણા ફેરફાર સાથે અલગ અલગ રીતે બનતી હોઈ છે.. મારા ઘરે લગભગ દર રવિવારે બનતી વાનગી છે#RB10 Ishita Rindani Mankad -
-
ઢોકળીનું શાક (આથેલી)(Dhokli nu shak recipe in Gujarati)
#GA4#Week12#besan- આ શાક અમારા ઘર માં વર્ષો થી બનતું આવ્યું છે. પહેલા મારા દાદી અને હવે મારા મમ્મી ના હાથ ની સ્પેશ્યિલ ડીશ માં આ શાક આવે છે. ખાસ કરીને પૂરણપોળી સાથે આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. જરૂર થી ટ્રાય કરજો બધા. Mauli Mankad -
ફ્રાઇડ ઈડલી
#ઇબુક#Day25આપણે ઈડલી બનાવીએ અને વધે તો આ રીતે ફ્રાય કરી અલગ રીતે ટેસ્ટી બનાવી શકીએ.. બાળકો ને વધુ ગમશે આ ફ્રાઇડ ઈડલી.. Tejal Vijay Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11455658
ટિપ્પણીઓ