ભરેલા મરચા(Bharela Marcha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભરેલા મરચા બનાવા માટે બધી સામગ્રી તૈયાર કરો. ગાંઠિયા ને ક્રશ કરી લેવા, કોથમીર અને ફુદીનો ઝીણું સમારી લેવા. મરચા ને વચ્ચેથી કાપો પાડી તેમાંથી બી અને નસ કાઢી લેવી. ત્યારબાદ બધી સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ બનાવવુ(જરૂર લાગે તો લાલ મરચું વધારે નાખી શકો છો)
- 2
હવે તૈયાર થયેલ સ્ટફિંગ ને મરચા ની અંદર ભરવુ. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. હવે તેમાં ભરેલા મરચા નાખવા
- 3
મરચાં એ બંને બાજુ શેકી લેવા. ત્યારબાદ તેને પ્લેટ મા કાઢવા.
- 4
તો તૈયાર છે ભરેલા મરચા.સર્વિગ પ્લેટ મા લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujratiGujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે. Bansi Chotaliya Chavda -
-
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#winterkitchen Deepika Parmar -
-
-
-
-
ભરેલા મરચા(Stuffed Marcha recipe in Gujarati)
ગુજરાતીઓના પ્રિય ભરેલા ચટપટા મરચાં ,travelling મા પણ લઈ જઈ સકો તેવા ,જરૂર બનાવજો.#GA4#week14 Neeta Parmar -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#WPવિન્ટર સ્પેશ્યલ અથાણાંઆ શાક સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#Winter kitchen challenge#WK1 Varsha Karia I M Crazy About Cooking -
-
ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)
ગુજરાતી લોકો ના ભોજન માં ભરેલા મરચા હોય તો ભોજન માં મે પણ આજ બનાવ્યા Harsha Gohil -
ભરેલા મરચા(Bharela marcha recipe in Gujarati)
#GA4#Week13આકાઠીયાવાડી ભરેલા મરચા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Ekta kumbhani -
-
ભરેલા મરચા ના ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1Week 1વિન્ટર મા મોળા મરચા બહુ સરસ આવે છે , ઠંડી ની મોસમ અને ગરમાગરમ ભરેલા મરચા ના ભજિયા ખાવાની મજા આવી જાય.. Saroj Shah -
-
-
કાઠિયાવાડી ભરેલા મરચા (Kathiyawadi Bharela Marcha Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧૯#વિકમિલ ૩ Nehal D Pathak -
-
-
-
ભરેલા મરચાનાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week 1#Cookpad India#Cookpad Gujarati Brinda Padia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13622912
ટિપ્પણીઓ