રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા દાળ માં થોડું પાણી નાખી ને બાફી લેવી બફાઈ જાય બાદ તેમાં ખાંડ નાખી ને ધીમા ગેસ પર રાખી દેવું અને સતત હલાવતા રહેવું બાદ બધું પાણી બળી જાય એટલે તેમાં એલચી પાવડર નાખી ને મીક્સ કરી લેવું.
- 2
બાદ લોટ લેવો તેમાં તેલ નાખી ને જરૂર પ્રમાણે પાણી નાખી ને લોટ બાંધી લો બાદ રોટલી વણી ને તેમાં વચ્ચે પુરણ મુકી ને સીલ કરી દેવું બાદ હળવે હાથે વણી લો.
- 3
બાદ તેને લોઢી પર સેકી લો.
- 4
બાદ તેની પર ઘી લગાવી ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુરણ પોળી
#goldenapron3week7Puzzle Word - JAGGERYપુરણ પોળીમાં ગોળ હોવાથી ખાવામાં હેલ્ધી છે. Vatsala Desai -
-
-
-
-
-
-
-
-
-
-
પુરણ પોળી (Puran podi recipe in gujarati)
#સમર#લોકડાઉન માં શાકભાજી નગર ની આઈટમબધા ની ફેવરિટ Sheetal Chovatiya -
-
-
સુખડી
#aeniversari#sweet#goldenapron3#week૭(ગોળ, ઘી)દરેક ગુજરાતી ના ઘેર સુખડી તો બનતી જ હોય કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય ત્યારે ઘેર માં સુખડી તો બનેજ અને નાના થી માંડી મોટા સુધી બધા ને ભાવે. Suhani Gatha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બેસન પોળી
#ચણાનોલોટ/બેસનમાંથીબનતીવાનગીખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પોળી નુ પૂરણ ૧૫-૨૦ દિવસ સુધી સંગ્રહ કરી શકો છો. Purvi Modi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11933207
ટિપ્પણીઓ (5)