સ્વીટ પોટેટો ચિપ્સ

Meera Dave
Meera Dave @Meera259
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ શકરીયા
  2. તળવા માટે તેલ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ચમચી મરી પાવડર
  5. ૧/૨ ચમચી લાલ મરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ શકરીયા ને છાલ ઉતારી ધોઈ લો હવે શકરીયા ને ચિપ્સ ની જેમ સમારી લો

  2. 2

    હવે શકરીયા ને થોડીક વાર ઠંડા પાણીમાં રહેવા દો

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં એક ચમચી મીઠું નાખો

  4. 4

    હવે ગરમ તેલમાં ચિપ્સ નાખી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો

  5. 5

    ચીપ્સ તળાઈ જાય એટલે તેમાં મરી પાવડર તથા લાલ મરચું નાખો તો તૈયાર છે ગરમા ગરમ સ્વીટ પોટેટો ચિપ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

Similar Recipes