રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટેટા બાફી લેવા નાના એક સરખા રાખવાં પછી છાલ ઉતારી તેયાર રાખવાં
- 2
હવે ટામેટાં તેમજ લસણની ચટણીને મીક્સર માં ક્રશ કરીલો.
- 3
હવે કડાઇમાં તેલ મુકી જીરુ લીમડાથીવઘાર કરી પેલા ટમેટાની ગ્રેવી નાખી હલાવવું. ત્યારબાદ બધોજ મસાલો ઉમેરવો.ઉપર કોથમીર છાંટવી અને પછી પરોઠા અથવા ભુંગળા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લસનીયા બટેટા(lasniya batata recipe in gujarati)
#ટ્રેડિંગ#ટ્રેંડિગકાઠિયાવાડી લસણીયા બટેટા #ધોરાજી ના ભૂંગળાં બટેટા#ટ્રેન્ડિંગવાનગી દરેક રાજ્ય ની અલગ અલગ સ્પેશિયલ વાનગીઓ હોઈ છે એવી રીતે ગુજરાતીઓ તો બોવજ ખાવાં ના અને ખવરાવા ના શોખીન હોઈ છે એમા પણ કાઠિયાવાડ ની તો વાત જ શું કરવી અને કાઠિયાવાડી વાનગી મા લસણીયા બટેટા તો બોવજ પ્રખ્યાત છે લસણીયા બટેટા રોટલા રોટલી અને ખિચડી સાથે સરસ લાગછે ખાસ કરીને ભૂંગળા બટેટા તો ખુબજ પ્રખ્યાત છે Hetal Soni -
-
-
ફરાળી કટલેસ
#RB4#cookpad gujaratiઆ ફરાળી કટલેસ હું મારા મોટા બેન ગીતાબેન પાસે થી શીખી છું મોટીબેન ની ફેવરિટ હતી. Deepa popat -
ટામેટાં નો સોસ (Tomato Sauce Recipe in Gujarati)
મે આજે ટામેટાં નો સોસ બનાવ્યો છે બધા ની અલગ અલગ રીત હોય છે સોસ બનવાની બધા બાફી ને બનાવે અથવા કાચા ટામેટાં માં થી પણ બનાવે છે. હું તો જ્યારે જોઈ એમ બનાવું છું.#GA4#Week 22. Brinda Padia -
-
-
મિક્સ સબ્જી (સ્પાઇસી)
#તીખી#મિકસ સબ્જી બટેટા વટાણા નું શાક બધાં ને ભાવે પણ થોડું ચટપટું મસાલેદાર હોય તો મજા પડી જશે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
સ્પાઇસી પોટેટો બોમ્બ
#તીખીફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ તીખી રેસિપી જે નાના મોટા બધાને ભાવશે આ એક સ્ટ્રીટ ફૂડ છે. મે આમાં પોતાનું ઇનોવેશન કર્યું છે.. આશા કરું છું નવો ટેસ્ટ તમે લોકોને જરૂર પસંદ પડશે તો ચાલો તીખી રેસિપી ટ્રાય કરીએ.. Mayuri Unadkat -
#પંચરત્ન કારેલા
ઘણા ઓછાં લોકો ને ભાવતું શાક કારેલા પણ આ રીતે બનાવશો તો ફરી બનાવવા માટે આગ્રહ થશે Vibha Desai -
-
પોટેટો મસાલા રસ્ક (Potato Masala Rask Recipe In Gujarati)
#GA4#Week 1# Potatoતો મિત્રો આજે આપણે જોઈએ એક એવી રેસિપી કે જે આપણા ઘરો માં અવાર નવાર યોજાતી પાર્ટીઓ જેમ કે કિટ્ટી પાર્ટી,બર્થડે પાર્ટી,ગેટ ટૂ ગેધર વગેરે વગેરે...આ રેસિપી ખાવામાં બહુજ ચટાકેદાર અને જલ્દી બની જાય એવી છે. Dimple Solanki -
શાક ભાત રોટલી સાથે સલાડ
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન#શાકભાતરોટલીસાથેસલાડઘણી વાનગીઓ બનાવીએ પરંતુ સિમ્પલ રેસીપી ને સજાવટ કરીએ તોન ભાવતું હોય તો પણ તે મજા થીે ખાયછે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
તંદુરી આલુ (Tandoori Aloo Recipe In Gujarati)
તંદુરી આલુ (તંદુર માં બનાવી શકાય,ઓટીજી માં બનાવી શકાય,)ખૂબજ અદભુત સ્વાદ#GA4 #Week 19Sonal chotai
-
-
આલુ પરાઠા વીથ દહીં ચટણી (Alu paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#ચીલી Kiran Jataniya -
-
-
મગ વટાણા ના સિગાર રોલ
#કઠોળ # મગ વટાણા ના સિગાર રોલ બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે બાળકો ને રોજ નવો નાસ્તો શું આપવો ખાવા માં કઠોળ ઓછું ભાવે પરંતુ કોઈ નવિનતા સાથે સ્વાસ્થ્યપ્રદ છે mamtabhatt829@gmail.com Bhatt -
કોબીજ નું શાક (Kobij Sabji Recipe In Gujarati)
#CB7#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13113038
ટિપ્પણીઓ