રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણી ઉકાળવું. તેમાં પાપડખાર અને મીઠું મિક્સ કરવું. પાણી ઊકળે પછી તેમાં અજમો અને જીરૂ નાખવું. ગેસ બંધ કરી લીલું મરચું ઉમેરવું.હવે એક બાઉલ માં ચોખા નો લોટ લઇ તૈયાર કરેલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 2
હવે ઢોકળીયા માં થાળી ગરમ કરી તેમાં લોટ મૂકી વરાળ થી બાફી લેવું. હવે તૈયાર થયેલા લોટ ને મસળી લેવું.
- 3
ગાજર નો સંભારો બનાવવા માટે, છીણેલું ગાજર, રાય ના કુરિયાં અને મેથી નો સંભારો અને તેલ મિક્ષ કરવું
- 4
હવે લોટ ને પુરી વણી ને ગાજર નો સંભારો મૂકી સીલ કરવું. ગોળ બોલ્લ્સ વાળી લેવા.
- 5
હવે સર્વિંગ ડીશ માં ગોઠવી તેના પર સંભાર મસાલો અને તેલ નાંખી ગાર્નિશ કરવું. શીંગ તેલ સાથે ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મિક્સ કેરી ગાજર અને ગુંદા નું ખાટું અથાણું (Mix Keri Gajar Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1#cookpadindia K. A. Jodia -
-
-
ચોખા નાં લોટ નું ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
#Trend4 , #Week4 ,#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#ખીચું , #ચોખાનાંલોટનુંખીચુંચોખા નાં લોટ માંથી ફટાફટ બની જાય એવો સ્વાદિષ્ટ ખીચું , ગરમાગરમ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
-
-
તુવેર દાળ બૉમ્બ
દરરોજ એક ની એક દાળ ખાઈને કંટાળો આવે તો આ જરૂરથી બનાવજો. છોકરાઓ તો ખૂબ ખુશ થઈ જશે. Dimpal Patel -
-
ચોખા ખીચું બાઉલ
નવરાત્રિ સ્પેશીયલ ગરમાગરમ નાસ્તો " ચોખા ખીચું બાઉલ " બનાવો અને નવરાત્રિ માં આવા નાસ્તા ની મજા માણો.⚘#ઇબુક#Day5 Urvashi Mehta -
-
ખીચું
આજના બાળકો અને યુવાઓ માં ભુલાતી જતી વાનગીઓમાં સરળતાથી બનતું ખીચું પણ આવે. ખીચું ઘઉં, મકાઈ અને ચોખા ના લોટમાંથી બનાવી શકાય. Purvi Patel -
ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો ફાફડા ને સંભારો
ફાફડા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે જે નાસ્તામાં અથવા નાસ્તા તરીકે આપવામાં આવે છે. તે રવિવારના રોજ નાના સ્ટોલો અથવા દુકાનોમાં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દશેરા દરમિયાન પણ પ્રખ્યાત ઉત્સવની વાનગી પપૈયા સમાબા રાજશ્રી અને તળેલા મરચાં અને જલેબી સાથે પીરસવામાં આવે છે. તેથી દશેરાના ઉત્સવના પ્રસંગે હું તમારી સાથે ફાફડા રેસીપીને શેર કરીશ.Nita Bhatia
-
-
-
-
-
-
કંદમૂળ સલાડ સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, કેટલાક કંદમૂળ મળે તો બારેમાસ છે પરંતુ તેનો ખરો ટેસ્ટ અને ગુણવત્તા ફક્ત શિયાળામાં હોય એવી બારેમાસ નથી હોતી. મેં અહીં એવા જ શિયાળૂ કંદમૂળ ગાજર, બીટ, મૂળા નો ઉપયોગ કરીને સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે.જની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
-
ખીચું (khichu recipe in Gujarati)
#મોમમમ્મી ની પસંદગી વાત આવે ત્યારે સૌ પ્રથમ ખીચું જ યાદ આવે જે મમ્મી અને મને બંને ને બહુ પસંદ છે. આપણા ગુજરાતીઓ ને ખીચું માટે કઈ વધારે કહેવાની જરૂર નથી. ગુજરાત નું પ્રખ્યાત એવું આ સ્ટ્રીટ ફૂડ સૌનું માનીતું છે. Deepa Rupani -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#GB#Week4આચાર મસાલા એટલે જ અથાણાં નો મસાલો. મેં ખાટા અથાણાં નો મસાલો બનાવ્યો છે જેનો ઉપયોગ ચણા મેથી ના અથાણાં માં, ગુંદા ના અથાણાં માં કે શાકભાજી ના અથાણાં માં ઉપયોગ કરી શકો છો. તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. આ ઉપરાંત આ મસાલો ખાખરા, ખીચું વગેરે પર પણ છાંટી શકાય છે.ઘણા બધા બહાર થી પણ રેડી લાવે છે પણ મને ઘર નો વધારે ગમે છે. Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11549186
ટિપ્પણીઓ