Garlic નાન (wheat garlic naan recipe In Gujarati)

sheth pinal b balavant rai
sheth pinal b balavant rai @cook_23074168

Garlic નાન (wheat garlic naan recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 to 60 minit
1 સર્વિંગ
  1. 200 ગ્રામઘઉં નો લોટ
  2. 1 ગ્લાસપાણી
  3. 1/2બેકિંગ પાવડર
  4. 1 ચમચીખાંડ નો પાવડર
  5. 2 ચમચીબટર
  6. 2 ચમચીતેલ
  7. ધાણા
  8. તલ

રાંધવાની સૂચનાઓ

50 to 60 minit
  1. 1

    સૌપ્રથમ ઘઉં નો લોટ 1 વાસણ માં લેશું.ત્યારબાદ તેમાં લસણ પીસી ને નાખવાનું.બેકિંગ પાવડર નાખી ને મિક્સ કરવું.

  2. 2

    ખાંડ નો પાવડર, તેલ અને બટર ઉમેરી મિક્સ કરી દેવું.

  3. 3

    થોડુ થોડુ પાણી નાખી રોટી નો લોટ બાંધીએ એ રીતે બાંધી લો.હવે તેને 20 મિનિટ સુધી રહેવા દેશું.

  4. 4

    હવે 20 મિનિટ થઈ ગયા બાદ આ રીતે લુઆ બનાવી આ શેપ માં વણી નાખશું અને તેના પર કોથમીર અને તલ છાંટવું.ફરી તેની પર વણી લેવાની જેથી કરી લીલાં ધાણા અને તલ નીકળે નહિ.

  5. 5

    વણાઈ ગયા બાદ નીચેના ભાગ માં પાણી લગાવી દેવું જેમ બાજરા ના રો ટા માં લગાવીએ એમ. હવે તેને નોર્મલ તવી માં શેકવા રાખશું.ખાસ એ ધ્યાન રાખવું રોટી માં બરાબર પાણી લગાવવું તવી માં ચોંટી જાય.હવે 1 જ side તવી પર શેકાવા દેવાનું.હવે તવી ને ઉલ્ટી કરી ફોટો માં બતાવ્યું એ રીતે શેકવું.તવી ઉલ્ટી કરી ઉપર નો ભાગ શેકતા હિયે ત્યારે ગેસ ધીમો રાખવો.

  6. 6

    રોટી સરસ શેકાય ગઈ છે તો તેની ઉપર ઘી અથવા બટર લગાવી ને સર્વ કરી શકીએ.તૈયાર છે where garlic nan.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sheth pinal b balavant rai
પર

ટિપ્પણીઓ

Similar Recipes