રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ, મેંદો નો લોટ મિક્સ કરો
તેમાં બકીંગ પાવડર અને મીઠાં સોડા મિક્સ કરો
ત્યાર બાદ વચ્ચે જગ્યા કરી ચાર ચમચી દહીં બે ચમચી તેલ અને મીઠું નાખી મિક્સ કરો
ત્યાર બાદ હુંફાળા પાણી થી લોટ રોટલી જેવો બાંધો
દસ મિનિટ રહેવા દો
તેલ થી કેળવી તેના લુવા બનાવો
ત્યાર બાદ અટામણ લઇ લંબ ગોડ આકાર માં વાનો
ઉપર ના ભાગ ma પાણી લગાવો
પાણી વાળો ભાગ લોઢી ઉપર મુકો
ત્યાર બાદ પરપોટા થાય એટલે લોઢી ઉંધી કરી ગેસ પર સેકો
ત્યાર બાદ બટર લગાવી તૈયાર કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
આલુ ચટપટા નાન
#મૈંદા આ રેસિપી ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ચટપટી છે.બનાવવા માં મહેનત થાય છે પણ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Kala Ramoliya -
-
-
-
-
-
ગાર્લિક નાન
#ઇબુક૧#પોસ્ટ૪૧આ ગાર્લિક નાન યીસ્ટ અને તંદુર વગર બનાવ્યો છે જેની રેસીપી ખૂબ જ સરળ છે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
-
જૈન દાબેલી પાવ (ઈંડા વગર અને ઈસ્ટ વગર)
આપ પાવ બહુ જલદી બને છે આને ખાસ કરીને ઈંડા વગર ના અને ઈસ્ટ વગરના છે. Pinky Jain -
જૈન દાબેલી પાવ
જય જીનેન્દ્ર... આ પાવ ઈસ્ટ અને ઈંડા વગર ના છે.બહુજ જલ્દી બને છે . ઘણાં જૈન લોકો બહાર ના પાવ નથી ખાતા તો તેમના માટે બહુજ સરસ રેસીપી છે. Pinky Jain -
વેનીલા નાન ખટાઇ
#HM નાન ખટાઇ ગુજરાતમાં સાતમ-આઠમ દિવાળી જેવા તહેવારમાં લગભગ ઘરોમાં સ્વીટ તરીકે સર્વ થતી હોય છે.Neha kariya
-
-
ચીઝ પનીર બટર મસાલા વિથ નાન (Cheese Paneer Butter masala with naan recipe In Gujarati)
#7th recipe Nilam Ravi Vadaliya -
-
ચોકલેટ ચિપ્સ કુકીસV(chocolate chips cookies recipe in Gujarati)
#goldenapron3#week15#cookies Kinjal Shah -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week14 bhuvansundari radhadevidasi -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10156120
ટિપ્પણીઓ