બટાકા પૌઆ બોલ્સ(poha balls recipe in Gujarati)

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

#આલુ
રૂટિનમાં આપણે બટાકા પૌવા તો ખાતા જ હોઈએ છે પણ આજે આપણે એવો જ ટેસ્ટ એક નવા સ્વરૂપમાં જોઈશું!!

બટાકા પૌઆ બોલ્સ(poha balls recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#આલુ
રૂટિનમાં આપણે બટાકા પૌવા તો ખાતા જ હોઈએ છે પણ આજે આપણે એવો જ ટેસ્ટ એક નવા સ્વરૂપમાં જોઈશું!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15+15મિનીટ
2 સર્વિંગ્સ
  1. 2 નંગબટાકા
  2. 1નાનો બાઉલ પૌવા
  3. 1 ચમચીજીરૂ
  4. 1મધ્યમ ડુંગળી ઝીણી સમારેલી
  5. ૧ ટેબલ સ્પૂનઝીણા સમારેલા લીલા મરચા
  6. 2 ટેબલસ્પૂનકોથમીર
  7. 1/4 ચમચીહળદર
  8. 1/4 ચમચીગરમ મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 2 ચમચીકોર્ન ફ્લોર
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

15+15મિનીટ
  1. 1

    બટાકાને બાફીને મેશ કરી લો. પૌઆને ધોઈ ને તેમાંથી બધું પાણી નિતારી લો. અહીં પૌવા બટાકા પૌવા માં જે યુઝ કરીએ તે લેવાના છે.

  2. 2

    પલાળેલા પૌઆને ફરી હાથેથી બધું પાણી નિતારી અને બટાકાના માવામાં મિક્સ કરો. તેમાં સમારેલી ડુંગળી,લીલા મરચા, કોથમીર,જીરૂ,હળદર,મીઠું અને ગરમ મસાલો મિક્સ કરો.મિશ્રણ સરસ મિક્સ થઇ જાય પછી તેના નાના-નાના બોલ બનાવો. બોલ બનાવતી વખતે ધ્યાન રાખવાનું છે કે તેમાં વચ્ચે ક્રેક ન રહે.મિશ્રણ ઢીલું રહે તો તમે એકથી બે ચમચી તેમા આરા લોટ ઉમેરી શકો છો.

  3. 3

    એક બાઉલમાં બે ચમચી કોર્ન ફ્લોર તથા તેમાં જરૂર પુરતું પાણી તથા મીઠું ઉમેરી પ્રમાણમાં થોડું પાતળું ખીરું બનાવો.તૈયાર કરેલા બટાકા પૌંઆ બોલ્સને આ ખીરામાં ડીપ કરી અને ગરમ તેલમાં તળી લો તેલમાં તળી લો. ગરમ ગરમ બટાકા પૌવા બોલ ની મજા માણો!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Desai
Megha Desai @cook_19228128
પર
Vadodara

Similar Recipes