કાઠિયાવાડી થાળ

કાઠિયાવાડી થાળ
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા શાક માટે નાના બટેટા છોલી કટ કરી લઈશું અને મસાલો બનાવા માટે કોથમીર મરચા આદુ લસણ ગાંઠિયા ને મીક્ષી માં પીસી લેસુ અને તેમાં બાકી ના મસાલા કરી તેલ નું મોંણ કરી મસાલો બટેટા માં ભરી લઈશું અને તેને વરાળ થી બાફી લેસુ
- 2
હવે તેલ ગરમ કરી જીરું અને લસણ નો વઘાર કરી હિંગ નાખી દયો હવે ડુંગળી સાંતળી ટમેટા નાખી દયો ચઢી જાય એટલે બટેટા ઉમેરી ભરવા મસાલો વધ્યો હોય એ નાખી પાણી જરૂર મુજબ નાખી ઉકાળી લયો હવે શાક તૈયાર છે
- 3
હવે ખીચડી માટે દાળ ચોખા ને ધોઈ ને પલાળી દો હવે કુકર માં થોડી વાર ઉકળે પછી મીઠું હિંગ નાખી છેલ્લે ઘી 1 ચમચી નાખી 5 સિટી કરી લો હવે ઘી ગરમ કરો અને જીરું લસણ હિંગ થઈ વઘાર કરી લો ડુંગળી થઈ જાય એટલે ટમેટા નાખી સિજવા દયો
- 4
હવે પાલખ ઉમેરી મરચું હળદર મીઠું ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો અને તૈયાર ખીચડી માં ઉમેરો છેલ્લે ઘી ઉમેરી દયો હવે ખીચડી તેયાર છે
- 5
હવે પરોઠા નો લોટ લઇ બધા મસાલા કરી તેલ નું મોંણ નાખી નરમ લોટ બાંધી લો
- 6
હવે લોટ માં થી લુવા લઇ ત્રિકોણ પરોઠા વણી ધીમા તાપે તેલ માં ગુલાબી શેકી લો
- 7
હવે કાઠિયાવાડી થાળ ને પીરસો
- 8
મે સાથે અડદ નો પાપડ અને મસાલા છાશ સાથે પીરસ્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી ડિશ
#goldenapron3#week-6#એનિવર્સરી#વિક-૩#મેઈન કોર્સ પઝલ શબ્દ-મેથી,જીંજરઆજે આપણે મેઈન કોર્સ માં અને ગોલ્ડન અપ્રોન-3 માં કાઠિયાવાડી ડિશ બનાવસુ. આમા ખીચડી,સરગવાની કઢી, બાજરી નો રોટલો,અને મેથી નું શાક બનાવ્યું છે. Krishna Kholiya -
32 ભોજન થાળ
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3આ થાળ મેં મારા સાસુ નો જન્મ દિવસ હતો ત્યારે બનાવ્યો તો ઈ ખુબ ખુશ થઇ ગયા તા જે આજે હું અહીં શેર કરૂ છું Sonal Vithlani -
-
પાલક પનીર,અને નાન
#એનિવર્સરી#વીક-3મેઈન કોર્સ મેઈન કોર્સ માં આજે મેં પાલકપનીર,અને મેંદા ના લોટ ની નાન બનાવી છે. મેં પહેલીવાર નાન બનાવી છે .પણ મસ્ત બની છે.પાલક પનીર તો બને છે. પણ નાન સાથે પણ બોવ જ ટેસ્ટી બની છે. Krishna Kholiya -
દુધી કોફતા કરી
# એનિવર્સરી#મેઈનકોર્સ#વીક 3#goldenspron3#week-6#પઝલ -કોફતા ,આદુ(જીંજર) હેલ્લો ફ્રેંડસ,આજે મેં બનાવ્યું છે મેઈન કોર્સ માં ચાલે,અને ગોલ્ડન અપરોન - ૩માં પણ પઝલ વર્ડ છે કોફતા તો મેં દુધી કોફતા કરી બનાવી છે. Krishna Kholiya -
-
-
કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week 3મટકા / અવધિ રેસીપી ચેલેન્જઆ ખીચડી માટી નાં વાસણ માં બનાવેલી છે તો ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે અને બહુ બધા વેજિટેબલ ઉમેર્યા છે તો હેલ્થી અને ટેસ્ટી છે તો ચાલો... સાથે કઢી પણ સર્વ કરી છે... Arpita Shah -
કાઠિયાવાડી ભાણું
કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ.. Shah Prity Shah Prity -
-
વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
#એનિવર્સરી # મેઈન કોર્સ Bhumika Parmar -
વેજિટેબલ ખીચડી
#એનિવર્સરી#મેઈન કોર્સ#વિક 3 આંજે એનીવર્સરી નિમિતે સ્વાદિષ્ટ મસાલેદાર અને દાઢે વળગે એવી વેજિટેબલે ખીચડી બનાવી છે,. Varsha Karia I M Crazy About Cooking -
ચૈત્રી આઠમનો થાળ
#લોકડાઉન#એપ્રિલ આજે ચૈત્ર મહિનાની આઠમ છે. તો માતાજીને થાળ ધરેલ છે. થાળ માં પળ, ખીર, દાળ, કાકડી નું સલાડ. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
-
ગોરધન થાળ
#ગુજરાતીઆજે મેં ગુજરાતીઓ ની ફુલ ડીશ મુકી છે. જેનુ નામ મે "ગોરધન થાળ " આપ્યું છે. આવો જમવા માટે જાતજાતના પકવાન પીરસીયા છે. મજા માણો આ "ગોરધન થાળ" ખાવા ની. Urvashi Mehta -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાતની બચેલી ખીચડી હોય તો ઘણી વાર મૂંઝવણ થાય કે આનું શું કરવું..વઘારી નાખું કે પરોઠા કરી દઉં કે કાઢી નાખું? આજે મે leftover ખીચડી માં ડૂંગળી લસણ નાખીને મસ્ત વઘારી દીધી સાથે વાળેલા પરોઠા અને ચા સાથે બ્રેકફાસ્ટ નો આનંદ માણ્યો.. Sangita Vyas -
લસણયા બટેટા (Lasaniya bateta Recipe in Gujarati)
#ટ્રેન્ડિંગઆજે મેં કાઠયાવાડી રીતે લસણયા બટેટા નું શાક બનાવ્યું છે જે પરોઠા સાથે ખૂબ સરસ લાગે છે અને બાળકો ને પણ બટેટા ખૂબ પ્રિય હોય છે Dipal Parmar -
કાઠિયાવાડી મસાલા ખીચડી
#રેસ્ટોરન્ટમને તો બહાર જઈએ ત્યારે કાઠિયાવાડી ખાવાની ખૂબ મજા આવે છે અને તેમાં પણ મસાલા ખીચડી કઢી મડે તો જલસા પડી જાય છે.સેવ ટામેટા નું શાક,લસણિયા બટાકા.. અહાહાહા.તો ચાલો મસાલા ખીચડી આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી લઈએ. Bhumika Parmar -
-
રજવાડી કાઠિયાવાડી ખીચડી અને દહીં તિખારી(Rajwadi Khathiyawadi Khic
#KS7ખીચડી તો લગભગ બધા ના ઘરે માં બનતી જ હોય છે. હું પણ જુદી જુદી ટાઇપ ની ખીચડી બનાવું છું જેમ કે સાદી ખીચડી, મસાલા વાળી ખીચડી, બાદશાહી ખીચડી, લેયર વાળી ખીચડી વગેરે વગેરે. આજે હું બનાવીશ રજવાડી કાઠિયાવાડી ખીચડી. આ ખીચડી ખુબ જ હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર છે અને તેની સાથે દહીં તિખારી પણ બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
-
બટેટા વડા(Bataka Vada Recipe In Gujarati)
ટ્રેન્ડિંગ રેસિપી માં આજે મેં બટેટા વડા બનાવ્યા અત્યારે શિયાળા માં લીલું લસણ આવે છે જેનો ઉપયોગ કરી ટેસ્ટી એવા બટાકાવડા બનાવ્યા છે Dipal Parmar -
-
-
🍀રંગરસીલો થાળ🍀
આજે હું કાઠિયાવાડી થાળી ની રેસિપી લઈને આવી છું... આવો રંગરસીલો થાળ કાઠીયાવાડી ઘેર ઘેર જમે છે. આવો થાળ તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Neha Suthar -
કાઠિયાવાડી ડીશ (Kathiyawadi Dish Recipe In Gujarati)
આજના લંચ માં કઢી,ખીચડી,મકાઈ અને બાજરા ના લોટ ના રોટલા, મરચા નો સંભારો, લીલી ડુંગળી અને ટામેટાનું શાક, લીલી ડુંગળી,ગોળ ઘી, અને છાશ બનાવ્યા છે. Sonal Modha -
-
-
ગણેશચતુર્થી નો થાળ (\thal recipe in Gujarati)
અમારે ત્યાં ગણેશ ચોથ ના દિવસે લાડુ ભજીયા નો થાળ ધરાય છે..લાડુ, જુદા જુદા ભજીયા,2 ચટણી, પૂરી, શાક, મિશ્રી દહીં, છાશ આ રીતે આખો થાળ ધરવામાં આવે છે. #GC latta shah
More Recipes
ટિપ્પણીઓ