શકરીયા ના ગુલાબજાંબુ

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

શકરીયા ના ગુલાબજાંબુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોશક્કરિયા
  2. ચપટીએલચી પાવડર
  3. 3 કપખાંડ ચાસણી માટે
  4. 2 ચમચીતપકીર
  5. તળવા માટે ઘી અથવા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રતાળુ સકરીયા ને બાફી લો.બાફેલા શકરીયા ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી, ખમણી વડે છીણીને સરસ માવો તૈયાર કરો.

  2. 2

    ત્યાર બાદ તૈયાર કરેલા માવાને એક બાઉલમાં રાખો. તેની અંદર તપકીર ઉમેરી ખૂબ મસળો તેની અંદર એલચી પાવડર પણ નાખવો.

  3. 3

    હવે તૈયાર થયેલી કણકમાંથી સરસ ગોળ ગોળ નાની ટીકી ઓ વાળો.એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકી દો.

  4. 4

    હવે તેલ અથવા ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ટીકીઓ ગોલ્ડન બ્રાઉન કલરની તળી લો.

  5. 5

    હવે એક તપેલીમાં ખાંડ ડુબે એટલું પાણી નાખી ગેસ પર ચાસણી બનાવવા મૂકી દો.

  6. 6

    ચાસણી બની જાય એટલે થોડી ઠંડી પડવા દો અને એની અંદર તૈયાર થયેલ ગોલ્ડન બ્રાઉન જાંબુ ને નાખી દો.

  7. 7

    તો ફ્રેન્ડ્સ તૈયાર છે,આપણા શકરીયા ના ગુલાબજાંબુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes